Not Set/ ભારતીય ટીમ આજે હૈદરાબાદમાં ઓસ્ટ્રેલિયા સામે ઉતરશે છેલ્લી મેચ રમવા

ઇન્ડિયા આજે ઓસ્ટ્રેલિયા સામે વર્ષની ૧૦ મી સીરીઝ જીતવા માટે મેદાનમાં ઉતરશે.ભારતીય ટીમ આજે હૈદરાબાદમાં ઓસ્ટ્રેલિયા સામે ટી-૨૦ સીરીઝની છેલ્લી મેચ રમવા ઉતરશે.અત્યારે સીરીઝ ૧-૧ ની બરાબરી છે, ટીમ ઇન્ડિયનો ટાર્ગેટ સીરીઝ જીત પર હશે.ભારત જો આ સીરીઝ જીતશે તો આ વર્ષની ૧૦ મી સીરીઝ જીત હશે.૨૦૦૭ પછી આ પ્રથમ વખત હશે કે, ટીમ ઇન્ડિયા […]

Sports
maxresdefault 1 3 ભારતીય ટીમ આજે હૈદરાબાદમાં ઓસ્ટ્રેલિયા સામે ઉતરશે છેલ્લી મેચ રમવા

ઇન્ડિયા આજે ઓસ્ટ્રેલિયા સામે વર્ષની ૧૦ મી સીરીઝ જીતવા માટે મેદાનમાં ઉતરશે.ભારતીય ટીમ આજે હૈદરાબાદમાં ઓસ્ટ્રેલિયા સામે ટી-૨૦ સીરીઝની છેલ્લી મેચ રમવા ઉતરશે.અત્યારે સીરીઝ ૧-૧ ની બરાબરી છે, ટીમ ઇન્ડિયનો ટાર્ગેટ સીરીઝ જીત પર હશે.ભારત જો આ સીરીઝ જીતશે તો આ વર્ષની ૧૦ મી સીરીઝ જીત હશે.૨૦૦૭ પછી આ પ્રથમ વખત હશે કે, ટીમ ઇન્ડિયા એક વર્ષમાં ૧૦ સીરીઝ જીતશે.આ અગાઉ ૨૦૦૭ માં ટીમ ઇન્ડિયાએ ૧૨ સીરીઝ પોતાના નામે કરી હતી.