Not Set/ શું આ રીતે જીતાશે કોરોના સામે જંગ, મોડાસા હોસ્પિટલના ચોંકાવનારા દ્રશ્યો આવ્યા સામે

આમા કોઇ બે મત નથી કે, ગુજરાત સરકાર આખે આખી અત્યારે ફક્ત અને ફક્ત કોરોના સામેની લડાઇમાં જોતરાઇ ગઇ છે. સરકાર પોતોનાં તમામ બનતા પ્રયાસો કરી રહી છે. લોકોમાં પ્રશ્ન આજ મામલે ઉઠી રહ્યા છે કે, સરકાર આટલુ બધુ કરી રહી છે તો પણ કેમ કોરોના ગુજરાતમાં રાત-દિવસ ફાલી ફૂલી રહ્યો છે. ક્યાય શું ચુક થઇ […]

Gujarat Others
9621efdb8220a7cf26ee93e4b8774124 શું આ રીતે જીતાશે કોરોના સામે જંગ, મોડાસા હોસ્પિટલના ચોંકાવનારા દ્રશ્યો આવ્યા સામે

આમા કોઇ બે મત નથી કે, ગુજરાત સરકાર આખે આખી અત્યારે ફક્ત અને ફક્ત કોરોના સામેની લડાઇમાં જોતરાઇ ગઇ છે. સરકાર પોતોનાં તમામ બનતા પ્રયાસો કરી રહી છે. લોકોમાં પ્રશ્ન આજ મામલે ઉઠી રહ્યા છે કે, સરકાર આટલુ બધુ કરી રહી છે તો પણ કેમ કોરોના ગુજરાતમાં રાત-દિવસ ફાલી ફૂલી રહ્યો છે. ક્યાય શું ચુક થઇ રહી છે? ક્યાક શુ આપણે સમયની પાછળ તો નથી ચાલતાને? જે વસ્તુઓ કે કામગીરી જે રીતે થવી જોઇએ તે રીતે તો થાય છે ને?  ખાલી કરુ છું કે, કરવાનું માર્કેટીંગ તો નથી થઇ રહ્યું ને ? કે સૌથી મોટો સવાલ કે અમુક મહત્વની જગ્યાઓ પર જ બઘુ થઇ રહ્યું છે અને બાકીની જગ્યાએ આદત મુજબ આ મામલે પણ લાલીયાવાડી તો નથી ચાલી રહી ને. 

જી હા આ પ્રશ્નો થવા સંભવ અને સ્વાભાવીક છે, તંત્રની નીંદા કરવા માટે નહીં,કારણ કે તંત્ર પોતાનું કામ કરી જ રહ્યું છે,પરંતુ તંત્રનું ધ્યાન દોરવાનાં હેતુ સાથે પણ એક વાર આ દ્રશ્યો જોયા પછી તમાને પણ જરુર લાગશે અને બોલાઇ જશે કે આમ…આમ કોરોના સામેનો જંગ જીતાશે ????

જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન