Not Set/ સૌરાષ્ટ્ર યુનિ. વધુ એકવાર વિવાદમાં, યુવતીએ પ્રોફેસર વિક્રમ વાકાણી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

છેલ્લા કેટલાક વર્ષોથી વિવાદોમાં સપડાયેલી રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વધુ એકવાર વિવાદમાં સપડાઈ છે. આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.પી.ડી. ભવનના પ્રોફેસર વિક્રમ વંકાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં એક યુવતીએ પ્રોફેસર જાતીય સતામણી કરતો હોવાના આરોપ લગાવ્યા છે. આ યુવતીએ આરોપ લગાવ્યો છે કે, પ્રોફેસર વિદ્યાર્થીનીને અશ્લીલ ગીતો વગાડી હેરાન કરતો હતો અને ત્યારબાદ યુનિવર્સિટી […]

Gujarat Others
7bb9981545466c4a7c5ef463c559e1db સૌરાષ્ટ્ર યુનિ. વધુ એકવાર વિવાદમાં, યુવતીએ પ્રોફેસર વિક્રમ વાકાણી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

છેલ્લા કેટલાક વર્ષોથી વિવાદોમાં સપડાયેલી રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વધુ એકવાર વિવાદમાં સપડાઈ છે. આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.પી.ડી. ભવનના પ્રોફેસર વિક્રમ વંકાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં એક યુવતીએ પ્રોફેસર જાતીય સતામણી કરતો હોવાના આરોપ લગાવ્યા છે.

આ યુવતીએ આરોપ લગાવ્યો છે કે, પ્રોફેસર વિદ્યાર્થીનીને અશ્લીલ ગીતો વગાડી હેરાન કરતો હતો અને ત્યારબાદ યુનિવર્સિટી પોલીસે અધ્યાપકની ધરપકડ કરી છે.

આ પહેલા યુનિવર્સિટીની વિદ્યાર્થીનીએ પ્રોફેસર વિક્રમ વાકાણી વિરુદ્ધ જાતીય સતામણી મામલે કુલપતિને ઈમેલથી રજૂઆત કરી હતી. હવે આ બહુચર્ચીત કેસ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.