Not Set/ બ્રેન-ટ્યૂમર થવાના 11 મોટા સંકેત

કેવી રીતે ઓળખશો બ્રેન ટ્યૂમરના લક્ષણો?

Health & Fitness Trending Lifestyle
BRAIN 1 બ્રેન-ટ્યૂમર થવાના 11 મોટા સંકેત

શું છે બ્રેન-ટ્યૂમર?
મસ્તિષ્ક શરીરનો સૌથી મહત્વપૂર્ણ તેમજ નાજૂક અંગ કહેવાય છે. એક સામાન્ય વ્યક્તિમાં લગભગ 100,000,000,000 બ્રેન સેલ્સ હોય છે. પરંતુ કોષિકાઓનું નિયંત્રણ બગડતા આ સેલ્સ નષ્ટ થવા લાગે છે. જેના કારણે મગજ વ્યવસ્થિત રીતે કામ નથી કરી શકતું અને અનિયંત્રિત કોષિકાઓ ઝડપથી ફેલાવા લાગે છે, જે ધીમે ધીમે કેન્સરમાં પરિવર્તિત થઈ જાય છે.

કેવી રીતે ઓળખશો બ્રેન ટ્યૂમરના લક્ષણો?

માથાનો દુખાવો
દવા લીધા પછી પણ માથામાં અસહ્ય દુખાવો થતો હોય તો, તેને અવગણશો નહીં.

અચાનક ખાલી ચડવી
શરીર કે ચહેરાનો કોઈ ભાગ સુન્ન થવો, એ માથામાં કોઈ વિકારનું કારણ બની શકે છે

વારંવાર ચક્કર આવવા
શરીર જકડાવું કે ધ્રુજારી આવવી તેને પણ મામૂલી ન ગણવી.

ભૂલવા લાગવું
ચાવી, કાગળ, મોબાઈલ જેવી નાની-નાની ચીજો મૂકીને ભૂલી જવું

થાક
થાક, બગાસા આવવા કે ઉંઘ સાથે જોડાયેલી તકલીફો થવી

ઝાંખુ દેખાવું
આંખો નબળી પડવી, ઝાંખુ કે રંગ ઓળખવામાં તકલીફ થવી એ પણ ટ્યૂમર તરફ ઈશારો કરે છે

કંટ્રોલ ગુમાવવો
નસોમાં અસહ્ય દુખાવો કે ટ્યૂમરના કારણે જાત પરથી કાબુ ગુમાવે છે

બેહાશી કે ઉલ્ટી
બ્રેન સેલ્સ ડેમેજ થવાના કારણે શરીરના અંગ અને મગજનું નિયંત્રણ ગુમાવતા બેહેશી કે ઉલ્ટી થવી

ચામડીના રંગમાં ફેરફાર
30 સેકન્ડ માટે શ્વાસ ન લેવાય, ચામડીનો રંગ ગ્રે, સફેદ, બ્લૂ જેવા શૅડમાં બદલાય તો તરત ચૅક-અપ કરાવો

કાનની તકલીફ
બોલવા-સાંભળવામાં તકલીફ થાય તો તરત જ ચૅક-અપ કરાવો

વજન વધવું
વજન એકાએક વધવા લાગે તો તેને પણ બ્રેન ટ્યૂમરનું લક્ષમ ગણી શકાય

આ પણ વાંચો- તમારા જન્મના મહિનાથી જાણો તમારી સફળતાનું કેરિયર – નક્ષત્ર અને ચંદ્રની મદદથી

આ પણ વાંચો-  દૂધ સાથે જોડાયેલી એવી 10 હકીકતો, જે તમે નહીં જાણતા હોવ

આ પણ વાંચો-  દૂધીના રસમાં આ ચીજ ઉમેરી પીવાથી માથાનો દુખાવો થશે ગાયબ, જાણો અન્ય 9 ફાયદા વિશે

આ પણ વાંચો-  પોસ્ટ ઑફિસની આ સ્કિમ રોકેલા પૈસા ડબલ કરી આપે છે, મળે છે 6.9% વ્યાજ

આ પણ વાંચો-  ચણા-મેથીનું અથાણું આ રીતે બનાવશો તો, નહીં લાગે મેથીમાં કડવાશ