Gujarat-Surendranagar/ સુરેન્દ્રનગરમાં જુગાર રમતા 11 શખ્સો ઝડપાયા

પોલીસે રોકડ રકમ અને 9 વાહનો સાથે મળીને 5.26 લાખનો મુદ્દ્માલ કબજે કર્યો

Top Stories Gujarat
Beginners guide to 2024 06 24T133401.629 સુરેન્દ્રનગરમાં જુગાર રમતા 11 શખ્સો ઝડપાયા

Surendranagar News : સુરેન્દ્રનગરમાં વઢવાણ ખાતે મનસુરી શેરીમાં પોલીસલાઈનની બાજુમાં જ જુગાર રમાતો હોવાની માહિતી સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી)ના અધિકારીઓને મળી હતી. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડીને જુગાર રમતા 11 શખ્સોને ઝડપી લીધા હતા.

પોલીસે તેમની પાસેથી રૂ. 65,050 રોકડા, 10 મોબાઈલ અને 9 વાહનો મળીને કુલ રૂ. 5,26,050 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બાદમાં તમામ આરોપીઓને વધુ તપાસ માટે વઢવાણ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યા હતા. પોલીસે ગેમ્બ્લીંગ એક્ટની કલમ 4 અને 5 હેઠળ ગુનો નોઁધીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર

આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ

આ પણ વાંચો: ગીર સોમનાથ- જૂનાગઢમાં વરસાદે ધડબડાટી બોલાવી, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

આ પણ વાંચો: રાજકોટ ઉપલેટામાં ચાર બાળકોના ફૂડ પોઇઝનિંગથી મોત થતાં સનસનાટી