Not Set/ 94 લોકોના મોત સાથે નોધાયા 8920 કેસ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનું તાંડવ સતત ઘેરાતું જી રહ્યું છે. રાજ્યમાં સતત કોરોના કેસ અને મૃત્યુ આંકમાં વધારો નોધાઇ રહ્યો છે. કોરોના કેસના દૈનિક આંકડા રોજ પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8920  રેકોર્ડ બ્રેક કેસ સામે આવ્યા છે.  જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,84,688 […]

Top Stories Gujarat
Untitled 204 94 લોકોના મોત સાથે નોધાયા 8920 કેસ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનું તાંડવ સતત ઘેરાતું જી રહ્યું છે. રાજ્યમાં સતત કોરોના કેસ અને મૃત્યુ આંકમાં વધારો નોધાઇ રહ્યો છે. કોરોના કેસના દૈનિક આંકડા રોજ પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8920  રેકોર્ડ બ્રેક કેસ સામે આવ્યા છે.  જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,84,688 ઉપર પહોચ્યો છે.

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 94  લોકોનાં મૃત્યુ થયા છે.  રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની 3389 સંખ્યા  છે.   રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 49,737 છે. જેમાં  અમદાવાદ શહેરમાં નવા 2842  કેસ, સુરતમાં શહેરમાં નવા 1522 કેસ , વડોદરામાં શહેરમાં નવા 429 કેસ, રાજકોટ શહેરમાં નવા 707 કેસ, જામનગર શહેરમાં નવા 192 કેસ, ભાવનગર શહેરમાં 112  નવા કેસ નોધાયા છે.