આજનું રાશિફળ/ આજે આ રાશિના જાતકોને શેરબજારથી લાભ થઇ શકે છે, જાણો કેવું રહેશે આજનું રાશિફળ

આજનું રસિફળ (Aaj nu Rashifal) વિક્રમ સંવત 2082 ફાગણ વદ ચૌદસ. ચંદ્ર Aquarius (કુંભ) રાશીમાં અને પૂર્વભાદ્રપદ નક્ષત્ર. પંચક આખો દિવસ ચાલુ રહેશે જ્યારે રાહુકાળ બપોરે 12:47 થી 02:18 સુધી રહેશે.

Top Stories Rashifal Dharma & Bhakti
Aaj nu Rashifal

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું રાશિફળ:૧૮-૦૩-૨૦૨૬, બુધવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ફાગણ વદ ચૌદસ તિથિ છે. આજના દિવસે ચંદ્ર કુંભ રાશીમાં રહેશે અને પૂર્વભાદ્રપદ નક્ષત્ર આગામી દિવસ એટલે કે ૧૯ માર્ચની સવારે ૦૫:૨૧ વાગ્યા સુધી રહેશે. શુભ યોગ આગામી દિવસ ૧૯ માર્ચની સવારે ૦૪:૧૪ વાગ્યા સુધી રહેશે અને શકુની કરણ સવારે ૦૮:૨૭ વાગ્યા સુધી રહેશે. આજે પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે જ્યારે વિંછુડો નથી.

સૂર્ય મીન રાશીમાં રહેશે અને ચંદ્ર કુંભ રાશીમાં રાત્રે ૧૧:૩૬ વાગ્યા સુધી રહેશે. આજનો સૂર્યોદય સવારે ૦૬:૪૬ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૬:૪૯ વાગ્યે થશે. ચંદ્રોદય સવારે ૦૬:૦૯ વાગ્યે અને ચંદ્રાસ્ત સાંજે ૦૬:૧૪ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત આજે નથી જ્યારે રાહુકાળ બપોરે ૧૨:૪૭ થી ૦૨:૧૮ સુધી રહેશે. આજના દિવસે ગણેશજીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે અને ફાગણ વદ ચૌદસની તિથિ સવારે ૦૮:૨૭ વાગ્યા સુધી રહેશે.

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૪૬ થી ૦૮:૧૫
અમૃત ૦૮:૧૫થી ૦૯:૪૭
શુભ ૧૧:૧૭ થી ૧૨.૪૮
લાભ ૦૫:૧૯ થી ૦૬:૪૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૧૯થી ૦૯:૪૮
અમૃત ૦૯:૪૮થી ૧૧:૧૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મેષ (અ, લ , ઈ) :-
  • નજીકનાલોકો સાથે મુલાકાત થશે.
  • વ્યક્તિત્વમાંપણનિખાર આવે..
  • તમારીઉપર જવાબદારી વધારે રહેશે.
  • પરિસ્થિતિનેશાંતિથી ઉકેલ લાવો.
  • શુભ કલર : મરૂન
  • શુભ અંક :  ૬

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સંબંધીઓ ઘરે આવી શકે.
  • રાજનૈતિક સંપર્કલાભદાયી રહેશે.
  • પૈતૃક સંપત્તિનેલગતું  કામ આજે પૂર્ણ થાય.
  • તમારીયોજનાઓની ચર્ચા ન કરો.
  • શુભ કલર : પીળો
  • શુભ અંક :  ૮

  • મિથુન (ક, છ, ઘ) :-
  • વડીલોનું માન-સન્માન જાળવવું.
  • પતિ-પત્ની વચ્ચેપ્રેમમાં વધારો થશે.
  • ઉધારી સંબંધોનેખરાબ કરી શકે.
  • તમારા કાર્યોની પ્રશંસા થાય.
  • શુભ કલર : લીલો
  • શુભ અંક :  ૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કર્ક (ડ , હ) :-
  • ધાર્મિક કાર્યોંમાંસમય પસાર થશે.
  • કોઈઅટવાયેલું કામ પૂરું થાય.
  • સમજણથીસમસ્યાનો ઉકેલ મળે.
  • ધંધો આજે વધારે સારો નહીં રહે.
  • શુભ કલર : ગુલાબી
  • શુભ અંક :  ૮

  • સિંહ (મ , ટ) :-
  • પરિવારને સમયઆપી શકશો નહીં.
  • નવી-નવીજાણકારીઓ પ્રાપ્ત થશે.
  • કોઈપણમોટું રોકાણ કરતા વિચાર કરી લો.
  • કાર્યક્ષેત્રમાં યોગ્ય પરિણામ મળે નહિ.
  • શુભ કલર : ગુલાબી
  • શુભ અંક :  ૨

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ઓનલાઇનશોપિંગ કરી શકો.
  • વિદ્યાર્થીઓને શુભ સૂચના મળી શકે.
  • પોતાનાઉપર જ વિશ્વાસ રાખો.
  • કર્મચારીઓસાથે સહયોગથી કાર્ય કરી શકો.
  • શુભ કલર સફેદ
  • શુભ અંક  

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • તુલા (ર , ત) :-
  • મહત્ત્વપૂર્ણકામ પૂર્ણ કરી શકશો.
  • શેરબજારથી લાભ થઇ શકે.
  • હ્રદયનીજગ્યાએ દિમાગથી નિર્ણય લો.
  • ઉત્તેજનાથીસમસ્યાઓ વધી શકે.
  • શુભ કલર પર્પલ
  • શુભ અંક  

  • વૃશ્વિક (ન, ય) :-
  • વેપારમાં નવુંકરવાની કોશિશ કરો.
  • રોકાણને લગતામહત્ત્વપૂર્ણ નિર્ણય લઇ શકો.
  • આળસ અને નકારાત્મક વિચાર હાવી થાય.
  • દુશ્મન તમારા પર હાવી થઈ શકે.
  • શુભ કલર–લીલો
  • શુભ આંક –

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સમસ્યાનું સમાધાન મળી શકે છે.
  • ખોવાયેલી વસ્તુ મળી શકે છે.
  • કાર્યક્ષેત્રમાંધ્યાન આપી શકશો.
  • જીવનસાથીનોસહયોગ મળશે.
  • શુભ કલર–ગુલાબી
  • શુભ આંક –

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મકર (ખ, જ) :-
  • તમારીયોગ્યતા ઉપર વિશ્વાસ કરો.
  • મીડિયા અનેમાર્કેટિંગને લગતા લોકો માટે દિવસ સારો છે.
  • પતિ-પત્ની વચ્ચેતણાવ રહી શકે.
  • રાજકીય ક્ષેત્રે તમને ઉચ્ચ પદ મળે.
  • શુભ કલર–લીલો
  • શુભ આંક –

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • તમારાવિચારોમાં પરિવર્તન આવી શકે.
  • અતિ આત્મવિશ્વાસનબળાઈ બની શકે.
  • દિવસ વ્યાવસાયિક કાર્યોથી ઘેરાયેલો રહેશે.
  • કાર્યસ્થળમાં ઘણા પ્રકારના વિવાદો રહેશે.
  • શુભ કલર–મરૂન
  • શુભ આંક –

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • કાર્યોઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો.
  • આજેલક્ષ્યથી ભટકી શકો.
  • વ્યવસાયિકસ્થળે તમારું પ્રભુત્વ જળવાય.
  • પરિવાર સાથે મનોરંજનમાં સમય પસારથાય.
  • શુભ કલર–વાદળી
  • શુભ આંક –૧

આ પણ વાંચો:

આ પણ વાંચો:જૂતા-ચપ્પલ ક્યાં રાખવા જોઇએ? ઉંબરાની અંદર કે બહાર? જાણીએ…શું કહે છે વાસ્તુશાસ્ત્રના નિયમો…

આ પણ વાંચો:શબરી જયંતિનું મહાત્મ્ય જાણો… શા માટે થાય છે શબરી માતાની પૂજા? જાણો કથા અને પૂજા વિધિ…