Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે ….જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો 12 જૂન 2026, શુક્રવારનું દૈનિક રાશીભવિષ્ય (Aaj Nu Rashifal). જ્યોતિષાચાર્ય કિશન મહારાજ પાસેથી જાણો મેષથી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ, શુક્ર પ્રદોષનું મહત્વ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Top Stories Rashifal Trending Dharma & Bhakti
Aaj Nu Rashifal

રાશીભવિષ્ય (Aaj Nu Rashifal)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા.12-06-2026, શુક્રવારના (Zodiac) દિવસે વિક્રમ સંવત 2082 મુજબ જેઠ અધિક વદ બારસ તિથિ છે, જે સાંજે 07:40 વાગ્યા સુધી વિદ્યમાન રહેશે. આજની રાશિ મેષ (અ, લ, ઈ) છે જે સવારે 09:26 કલાકે (જૂન-13) સુધી રહેશે અને નક્ષત્ર અશ્વિની સવારે 06:26 સુધી માન્ય છે. આજનો યોગ અતિગંડ છે, જે રાત્રે 09:34 સુધી વિદ્યમાન રહેશે અને કૌલવ કરણ સવારે 09:09 સુધી છે.

આજે પંચક અને વિંછુડો બંને નથી.

સૂર્ય વૃષભ રાશિમાં છે જ્યારે ચંદ્ર મેષ રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મેષ (અ, લ, ઈ) રહેશે.

સૂર્યોદય સવારે 05:53 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:22 વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે 03:41 વાગ્યે અને ચંદ્રાસ્ત બપોરે 04:40 વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે 12:10 થી 01:03 સુધી રહેશે, જ્યારે રાહુકાળ સવારે 10:57 થી બપોરે 12:37 સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષની વાત કરીએ તો, આજે શુક્ર પ્રદોષ છે. બારસ તિથિની સમાપ્તિ સાંજે 07:40 વાગ્યે થશે.

તારીખ :- 12-06-2026, શુક્રવાર / જેઠ અધિક વદ બારસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૩૫ થી ૦૯:૧૫
અમૃત ૦૯:૧૫ થી ૧૦:૫૭
શુભ ૧૨:૩૮ થી ૦૨.૧૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૦૦ થી ૧૧:૧૯

રાશિભવિષ્ય ( 12 જૂન 2026, ગુરૂવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :

જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal

નવી વસ્તુ શીખવા મળે.

ઊર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો.

ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે.

મિત્રો અને સંબંધીઓ ઉપર વિશ્વાસ રાખવો

શુભ કલર – રાતો

શુભ નંબર – ૨

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :

જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal

ઈગો અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો.

અટવાયેલાં કાર્યોને પૂર્ણ થાય.

પતિ-પત્નીમાં તાલમેલ સારો રહે.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૯

મિથુન (ક, છ, ઘ) :

જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal

માનસિક શાંતિ મળે.

માથાનો દુખાવો થાય.

રાજનૈતિક ક્ષેત્રમાં તમારું વર્ચસ્વ રહેશે.

તમે કામમાં વ્યસ્ત રહો.

શુભ કલર – ગુલાબી

શુભ નંબર – ૭

કર્ક (ડ , હ) :

જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal

ખર્ચ ઉપર નિયંત્રણ રાખો.

રાજા રાણી જેવી જીંદગી જીવાય.

નિશ્ચિત રણનીતિ બનાવીને કામ કરો.

વેપારમાં સફળતા મળે.

શુભ કલર – પોપટી

શુભ નંબર – ૨

સિંહ (મ , ટ) :

જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal

નવા પ્રેમ સંબંધ બંધાય.

પતિ-પત્ની એકબીજા સમજી શકશે.

નકારાત્મક વાતાવરણ સાવધાન રહો.

સ્વાસ્થ્ય ઉત્તમ રહે.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૮

કન્યા (પ , ઠ, ણ) :

જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal

સંગીત દિવસને આરામ બનાવે.

વાદ-વિવાદ આજે દૂર રહેવું.

વ્યક્તિગત ગતિવિધિઓ ઉપર ધ્યાન આપો.

મિત્રનો સહયોગ મળે.

શુભ કલર –ગુલાબી

શુભ નંબર – ૭

તુલા (ર , ત) :

જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal

ઝઘડાખોર વર્તન ન કરો.

તમારું નુકસાન થઇ શકે.

દિવસમાં ભાગદોડ વધારે રહે.

વ્યવસાયિક ગતિવિધિઓ ધીમી રહેશે.

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૯

વૃશ્વિક (ન, ય) :

જાણો વૃશ્વિક રાશિનું Aaj Nu Rashifal

પરિવારનો પૂર્ણ સહયોગ રહેશે.

સમસ્યાઓનું સમાધાન મળે.

એકબીજા સાથેના સંબંધો મજબૂત બનશે.

અટવાયેલું પેમેન્ટ મળી શકે છે.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :

જાણો ધન રાશિનું Aaj Nu Rashifal

વિદ્યાર્થીઓ કરિયર પ્રત્યે વધારે સજાગ રહે.

કર્મચારીઓના કારણે તણાવ ઊભો થાય.

નોકરીમાં ધ્યાન આપો.

પરિવારના કોઈ સભ્યને નોકરી મળે.

શુભ કલર – ભૂખરો

શુભ નંબર – ૨

મકર (ખ, જ) :

જાણો મકર રાશિનું Aaj Nu Rashifal

સોના ચાંદીની વસ્તુની ખરીદી થાય.

ઘરમાં રિનોવેશનને લગતી યોજના બનશે.

કામમાં અનુભવી વ્યક્તિની સલાહ લો.

સલાહ લેવાથી સારું પરિણામ મળે.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૬

કુંભ (ગ, શ, સ, ષ) :

જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal

પ્રિય પાત્ર તરફથી લાભ થાય.

પતિ-પત્નીના સંબંધ સારો રહે.

શરદી-કફની સમસ્યા રહે.

શાંતિ અને પોઝિટિવ ઊર્જાનો સંચાર થશે.

શુભ કલર – લાલ

શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :

જાણો મીન રાશિ નું Aaj Nu Rashifal

વધારે પડતું કાર્ય ન કરવું.

મિત્ર સાથે મતભેદ થઈ શકે.

માગ્યા વિના સલાહ પણ ન આપો.

હરવા-ફરવામાં પોતાનો સમય જશે.

શુભ કલર – પોપટી

શુભ નંબર – ૨


આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને જૂની સમસ્યાનો ઉકેલ મળશે … જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોના સાકાર થશે અટકેલા સપના… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને નોકરીમાં મળશે મોટી સફળતા, જાણો મંગળવારનું રાશિફળ