Aravalli News/ અરવલ્લીમાં ગાબટ ગામે વરઘોડામાં એક જ કોમના બે જૂથો વચ્ચે થઈ બબાલ

અરવલ્લી જિલ્લામાં લગ્નનો પ્રસંગ ખુશીના બદલે ગમમાં ફેરવાઈ ગયો હતો.

Gujarat Others

Aravalli News: અરવલ્લીમાં બાયડના (Bayad) ગાબટ ગામે વરઘોડામાં એક જ કોમના બે જૂથો વચ્ચે બબાલ થઈ હતી. જેમાં મહિલાને થપ્પડ માર્યા (Attack on women) બાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો.

અરવલ્લી જિલ્લામાં લગ્નનો પ્રસંગ ખુશીના બદલે ગમમાં ફેરવાઈ ગયો હતો. અરવલ્લીના બાયડ તાલુકાના ગાબટ ગામમાં એક વરઘોડા દરમિયાન એક જ સમુદાયના બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બનવા પામી હતી. માહિતી મુજબ બન્ને જૂથો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં મહિલાને થપ્પડ મારતા મામલો વણસ્યો હતો. પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરે તેવી લોકોમાં માગ ઉઠી છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દિવાળીમાં ફટાકડા ફોડવા મામલે બબાલ થતા ત્રણ લોકોની હત્યા

આ પણ વાંચો:વલસાડમાં સ્વીગીના કર્મચારીઓ વચ્ચે બબાલ

આ પણ વાંચો:બનાસકાંઠામાં ટ્રક ચાલકો અને RTO કર્મીઓ વચ્ચે બબાલ