Not Set/ અબડાસાનાં ભાજપનાં ઉમેદવારનો રમૂજી ફોટો વાયરલ, જુઓ

રાજ્યમાં પેટાચૂંટણીને લઇને દરેક પાર્ટી પૂરજોર પ્રચાર કરી રહી છે. ત્યારે આ પેટાચૂંટણીમાં અબડાસાનાં ભાજપનાં ઉમેદવારનો એક રમૂજી ફોટો વાયરલ થયો છે.

Gujarat
ipl2020 100 અબડાસાનાં ભાજપનાં ઉમેદવારનો રમૂજી ફોટો વાયરલ, જુઓ

રાજ્યમાં પેટાચૂંટણીને લઇને દરેક પાર્ટી પૂરજોર પ્રચાર કરી રહી છે. ત્યારે આ પેટાચૂંટણીમાં અબડાસાનાં ભાજપનાં ઉમેદવારનો એક રમૂજી ફોટો વાયરલ થયો છે. જે આપ જોઇને પણ એકવાર હસી પડશો.

ipl2020 101 અબડાસાનાં ભાજપનાં ઉમેદવારનો રમૂજી ફોટો વાયરલ, જુઓ

અબડાસાનાં ભાજપ ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાનો એક રમૂજી ફોટો વાયરલ થયો છે. તેમના હાથમાં રૂપિયા ભેગા કર્યા હોવાનો ફોટો વાયરલ થયો છે. પક્ષ પલટો કરનાર ભાજપ ઉમેદવારનો ફોટો વાયરલ થતા રાજનીતિક ગલીઓમાં ચર્ચાનો એક નવો વિષય મળી ગયો છે. જ્યા હવે તેમની તસવીર હોટ ટોપીક બની છે. આપને જણાવી દઇએ કે, પ્રદ્યુમનસિંહ જાડેજાએ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા અને પોતાની ઉમેદવારી નોંધાવી છે.