Ahmedabad News/ સરદાર પટેલ ઈન્સ્ટીટિયુટ ઓફ સ્પોર્ટ્સનો શાનદાર વિજય

ગાંધીનગર સ્પોર્ટ્સ એકેડેમીને 186 રનથી હરાવ્યું

Gujarat Ahmedabad
Beginners guide to 2024 05 02T184911.115 સરદાર પટેલ ઈન્સ્ટીટિયુટ ઓફ સ્પોર્ટ્સનો શાનદાર વિજય

Ahmedabad News : ચિરાગ ચૌહાણના 133 રન અને દુર્જાહ રાવતના 74 રનની ધમાકેદાર ઈનિંગને આધારે  સરદાર પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ સ્પોર્ટ્સે સ્પોર્ટ્સ પ્રમોટર્સ ચેરિટેબલ ટ્રસ્ટ (એસપીસીટી) અંડર-14 ક્રિકેટ ટુર્નામેન્માં ગાંધીનગર સ્પોર્ટ્સ એકેડેમી (જીસીએ)ને 186 રનથી હરાવ્યું હતું.

બુધવારે એસપીસીટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સરદાર પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ સ્પોર્ટ્સે પ્રથમ બેટિંગ કરવા માટે 50 ઓવરમાં 8 વિકેટે 383 રન બનાવ્યા હતા. ચૌહાણે તેના 133 રનમાં 23 બાઉન્ડ્રી ફટકારી હતી.  જ્યારે 74 રનની ઈનિંગમાં 13 બાઉન્ડ્રી ફટકારી હતી. જવાબમાં જીએસએએ 49 ઓવરમાં 197 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં હાર્ડ જનસરી 49 રન અને કૃશિવે 32 રન કર્યા હતા. જ્યારે ફાસ્ટ બોલર  જ્ઞાન પટેલે 13 રન આપીને ઓક વિકેટ અને ઓફ સ્પિનર ચૌહાણે  14 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

ભાવનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી) સંકુલમાં 2-5 મે દરમિયાન યોજાનારી 1 લી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ માટે રેકોર્ડ 686 એન્ટ્રીઓ પ્રાપ્ત થઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો: ગુજરાતના 64માં સ્થાપના દિને પીએમ મોદી અને સીએમની શુભેચ્છા

આ પણ વાંચો:  પીએમ મોદી સામે કોઈ વિરોધ નહીઃ ક્ષત્રિય સમાજ

આ પણ વાંચો: ક્ષત્રિય વિરોધ વચ્ચે PM મોદી ગુજરાતના પ્રવાસે, ડીસા-હિંમતનગરમાં રેલી કરશે