Not Set/ થરા પો.સ્ટે વિસ્તારમાંથી જુગાર રમતા કુલ 6 ઈસમો સાથે કુલ રૂ,19,000/- નો મુદ્દામાલ ઝડપાયો

હેડ.કોન્સ.વદુજી,પો.કોન્સકિસ્મતજી , ભરતભાઈ,ધર્મેન્દ્રસિંહ,જયપાલસિંહ,ઓખાભાઈ,પ્રકાશભાઈ નાઓ થરા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે તેરવાડા ગામમાં

Gujarat
thara police થરા પો.સ્ટે વિસ્તારમાંથી જુગાર રમતા કુલ 6 ઈસમો સાથે કુલ રૂ,19,000/- નો મુદ્દામાલ ઝડપાયો

ચેહરસિંહ વાઘેલા, કાંકરેજ બનાસકાંઠા@ મંતવ્ય ન્યૂઝ

હેડ.કોન્સ.વદુજી,પો.કોન્સકિસ્મતજી,ભરતભાઈ,ધર્મેન્દ્રસિંહ,જયપાલસિંહ,ઓખાભાઈ,પ્રકાશભાઈનાઓ થરા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે તેરવાડા ગામમાં કેટલાક ઇસમો તીન પત્તિનો પૈસા થી હાર જીત નો જુગાર રમી રમાડે છે. જે હકીકત આધારે રેઇડ કરતા છ (6) ઈસમોને પકડી પાડ્યા હતા.

જેમાં (1)ફકીરમહમદ ધુડાભાઈ સિપાઈ (2)વિરભાણજી ભૂપતજી ઠાકોર (3)જયનતી ભાઈ કર્સનજી માળી(4) મિથુનભાઈ માણજી ઠાકોર (5)કાળુજી મગનજી ઠાકોર. (6)દિલાવરખાન આદમખાંન બાલોચ તમામ રહે,તેરવાડા તા,કોકરેંજ વાળા પાસેથી રોકડ રકમ રૂ,19,000/- એમ કુલ મુદ્દામાલ કી.રૂ,19,000/- નો મુદ્દામાલ સાથે તીન પતીનો જુગાર રમતા પકડાઈ ગયેલ હોઈ સદરે ઇસમો વિરૂધ્ધ થરા પો.સ્ટે જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કાર્યવાહી જે આર મોથલીયા  બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ  જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા  આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓના માર્ગ દર્શન મુજબ હાથ ધરવામાં આવી હતી.

kalmukho str 2 થરા પો.સ્ટે વિસ્તારમાંથી જુગાર રમતા કુલ 6 ઈસમો સાથે કુલ રૂ,19,000/- નો મુદ્દામાલ ઝડપાયો