Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને ધનપ્રાપ્તિનો યોગ સારો જોવા મળે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૩૦-૦૮-૨૦૨૬,રવિવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Dharma & Bhakti
Aaj Nu Rashifal...30 ઑગષ્ટ 2026...રવિવાર...

Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૩૦-૦૮-૨૦૨૬,રવિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ શ્રાવણ વદ બીજ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ મીન (દ, ચ, ઝ, થ) છે.  ઉત્તરભાદ્રપદ  નક્ષત્ર (સવારે૦૩:૪૫સુધી. ઓગસ્ટ-૩૧)  છે. આજનો યોગ શૂલ  સવારે૦૩:૫૫ સુધી. ઓગસ્ટ-૩૧) વિદ્યમાન રહેશે અને ગર કરણ સવારે ૦૯:૪૦સુધી છે.

પંચક આજે પૂરા દિવસ અને રાત દરમ્યાન ચાલુ રહેશે. વિંછુડો આજે નથી.

સૂર્ય સિંહ રાશિમાં છે જ્યારે ચંદ્ર મીન રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મીન (દ, ચ, ઝ, થ) રહેશે.

સૂર્યોદય ૦૬.૨૧ એ.એમ કલાકે  અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૦૦ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય ૦૮.૧૫ પી.એમ. કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત  ૦૮:૦૫ પી.એમ. કલાકે થશે.

આજે અભિજિત મુહૂર્ત  બપોરે ૧૨:૧૪ થી બપોરે ૦૧:૦૭ સુધી રહેશે, જ્યારે રાહુકાળ બપોરે ૦૫.૨૫ થી ૦૭.૦૦ સુધી રહેશે.

પંચક આજે પૂરા દિવસ અને રાત દરમ્યાન ચાલુ રહેશે.

વિંછુડો આજે નથી.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

આજે વીરપસલી છે.

બીજની સમાપ્તિ : સવારે ૦૯:૪૦ સુધી. ઓગસ્ટ-૩૦

તારીખ:-૩૦-૦૮-૨૦૨૬, રવિવાર /શ્રાવણ વદ બીજના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૨૯ થી ૧૧:૦૬
અમૃત ૧૧:૦૬થી ૧૨:૪૦
શુભ ૦૨:૧૫થી ૦૩.૫૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૭:૦૦થી ૦૮:૨૫
અમૃત ૦૮:૨૫ થી ૦૯:૫૦

Aaj Nu Rashifal: 30 August 2026, Sunday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

વાણી વર્તન સુધારવા.

જૂની ભૂલ યાદ આવે.

મિત્ર સમસ્યા સર્જી શકે.

જૂની વસ્તુ ખોવાઈ શકે.

શુભ કલર – વાદળી

શુભ નંબર –૯

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

વાદ-વિવાદ તથા ઘર્ષણ રહ્યા કરે.

ધનપ્રાપ્તિનો યોગ સારો જોવા મળે.

સંબંધો ગાઢ બને.

સંતાન તરફથી ફાયદો થાય.

શુભ કલર –પીળો

શુભ નંબર –૬

Aaj Nu Rashifal: 

મિથુન (ક, છ, ઘ) :-

રિયલએસ્ટેટ અને લોખંડના વેપારમાં ફાયદો થાય.

સામાજિક કાર્ય થાય.

જીવનસાથી સાથે વાદ-વિવાદ થયા કરે.

વસ્તુ સંભાળીને રાખવી.

શુભ કલર –સફેદ

શુભ નંબર –૭

કર્ક (ડ , હ) :-

આનંદમાં દિવસ જાય.

ધંધામાં ઉધાર આપવું નહીં.

મિત્રો સાથે સંબંધ લાગણીવાળા બને.

કોઈ ધાર્મિક કાર્ય થાય.

શુભ કલર –કાળો

શુભ નંબર –૯

Aaj Nu Rashifal: 

સિંહ (મ , ટ) :-

વધુ કામથી સ્વાસ્થ્ય પર અસર થશે.

થાકને કારણે પગમાં દુખાવો અને સોજો રહેશે.

ઘરેથી નિકળતા પહેલા વડીલોના આશિર્વાદ લો.

કોર્ટ-કચેરીના કામમાં સફળતા મળે.

શુભ કલર –જાંબલી

શુભ નંબર –૨

કન્યા (પ , ઠ, ણ) :-

સાંજ પછી ધનલાભ થાય.

માતાપિતાથી લાભ થાય.

રોકાણ માટે દિવસ શુભછે.

તબિયતમાં સુધારો જણાય.

શુભ કલર –નારંગી

શુભ નંબર –૧

Aaj Nu Rashifal: 

તુલા (ર , ત) :-

ઘરમાંવાદ-વિવાદટાળવો.

ચાલી રહેલી ગેરસમજ દૂર થશે.

એકબીજા સાથેના સંબંધો સારા રહેશે.

પ્રિય મિત્રની સલાહથી આશાનું નવું કિરણ જાગશે.

શુભ કલર –પીળો

શુભ નંબર –૮

વૃશ્વિક (ન, ય) :-

કીમતી વસ્તુનું ધ્યાન રાખવું.

નવા મિત્રો બને.

નવી યોજના બને.

પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.

શુભ કલર –સફેદ

શુભ નંબર –૪

Aaj Nu Rashifal: 

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

ધન સાચવીને રાખવું.

મનગમતું કાર્ય થાય.

કોઈ સાથે મતભેદ ન કરવો.

સમજ્યા વિના કંઈ ન કરો.

શુભ કલર – સોનેરી

શુભ નંબર –૧

મકર (ખ, જ) :-

શેરબજારમાં રૂપિયાનું રોકાણ ન કરો.

નિર્ણય લેતા પહેલા વિચારવું.

રોકાયેલા નાણા પાછા આવશે નહિ.

ઉર્જાનુંસ્તરઊંચુંરહે.

શુભ કલર –લાલ

શુભ નંબર –૯

Aaj Nu Rashifal: 

કુંભ (ગ, શ, સ, ષ) :

શુભ સમાચાર મળે.

સહકર્મચારી તમારું મનોબળ વધારે.

પરિવારના સભ્યો તમારી સમસ્યાઓને સમજશે.

ઈજા કે અક્સ્માત થવાની સંભાવના છે.

શુભ કલર- રાતો

શુભ નંબર- ૭

મીન (દ, ચ, ઝ, થ) :-

વેપારીવર્ગ માટે દિવસ સારો રહે.

બાકી રકમ પાછી આવે.

પારિવારિક કાર્યોમાં થોડા વ્યસ્ત રહેશો.

બહારના ખાનપાન પર વિશેષ ધ્યાન આપો.

શુભ કલર – વાદળી

શુભ નંબર –૬

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો: 

આ પણ વાંચો: 

આ પણ વાંચો: