આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને નોકરીમાં મળશે નવી તક, જાણો કેવું રહેશે તમારું રાશિ ભવિષ્ય

આજનું રાશિફળ (Aaj nu Rashifal) મંગળવાર પોષ વદ દશમ તિથી, વિશાખા નક્ષત્ર, શૂલ યોગ, રાહુકાળ, અભિજિત મૂહર્ત, સૂર્યોદય-સૂર્યાસ્ત અને વ્રત-વિશેષ જાણો.

Top Stories Rashifal Dharma & Bhakti
Aaj nu Rashifal

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

13 જાન્યુઆરી ૨૦૨૬  નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ:આજનું પંચાંગ મંગળવાર, 13 જાન્યુઆરી 2026નું છે. વિક્રમ સંવત 2082 મુજબ આજની તિથી પોષ વદ દશમ છે, જે બપોરે 3:15 વાગ્યા સુધી રહેશે. ચંદ્ર રાશી વૃશ્ચિક છે અને નક્ષત્ર વિશાખા છે, જે 14 જાન્યુઆરીના સવારે 12:08 વાગ્યા સુધી રહેશે. આજનો યોગ શૂલ છે, જે રાત્રે 7:06 વાગ્યા સુધી રહેશે, જ્યારે કરણ વિષ્ટિ બપોરે 3:19 વાગ્યા સુધી રહેશે.

પંચક અને વિંછુડો બંને આજેથી શરૂ થાય છે. સૂર્ય ધન રાશીમાં સ્થિત છે. સૂર્યોદય સવારે 7:21 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 6:13 વાગ્યે થશે. ચંદ્રોદય સવારે 3:35 વાગ્યે અને ચંદ્રાસ્ત બપોરે 1:40 વાગ્યે રહેશે. અભિજિત મૂહર્ત બપોરે 12:26 થી 1:09 વાગ્યા સુધી છે, જ્યારે રાહુકાળ બપોરે 3:30 થી સાંજે 4:50 વાગ્યા સુધી રહેશે. આજનો દિવસ યોગ અને ધ્યાન માટે અનુકૂળ માનવામાં આવે છે.

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • તારીખ:- ૧૩-૦૧-૨૦૨૬, મંગળવાર /  પોષ વદ દશમ ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૨૬ થી ૧૨:૪૮
અમૃત ૧૨:૪૮ થી ૦૨:૦૯
શુભ ૦૩:૩૧ થી ૦૪.૫૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૫૨ થી ૦૯:૩૦
શુભ ૧૧:૦૯થી ૧૨:૪૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મેષ (અ, લ , ઈ) :-
  • હવામાં ઉડવું નહિ.
  • વિચારોમાં સકારાત્મકતા આવે.
  • વેપાર ધંધામાં સાચવીને કામ કરવું.
  • જમીન મકાનમાં ફાયદો થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર –૨

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ત્વચાનું ધ્યાન રાખવું.
  • ઘરેથી ગોળ ખાઈને નીકળવું.
  • સાંજ પછી સારા સમાચાર મળે.
  • તમારા દુશ્મન પણ દોસ્ત બને.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મિથુન (ક, છ, ઘ) :-
  • વીદેશીમાંરહેતાલોકોતરફથીલાભથાય.
  • સાંધામાંદુખાવોરહે.
  • સમજણમાં વધારો થાય.
  • માતાનું સુખ મળી શકે.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કર્ક (ડ , હ) :-
  • ગુસ્સાને બાળતા શીખો.
  • નવો સંકલ્પ લઇ શકો.
  • નવા સોદા પાર પડે.
  • નાણાંનો નવો ધોધ વહેતો થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • સિંહ (મ , ટ) :-
  • કોઈભેટમળે.
  • માથામાંદુખાવોરહે
  • મન ચકડોળે ચઢે.
  • એકલા રહેવાનું ગમે.
  • શુભ કલર –કથ્થાઈ
  • શુભ નંબર –૪

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • મનને શાંતિ મળે.
  • નોકરીની નવી તક ઉભી થાય.
  • કોઈની યાદ આવે.
  • મહેનત રંગ લાવે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૫

  • તુલા (ર , ત) :-
  • કમાવેલુંધનકામમાંઆવે.
  • કામમાં તકેદારી રાખવી.
  • દવા-દારૂમાં પૈસા જાય.
  • વડીલોનીસંભાળલેવીપડે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃશ્વિક (ન, ય) :-
  • લાગણીમાં આવીને કોઈ કાર્ય ન કરવું.
  • કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ ન કરવો.
  • આરામ કરવાની તક ન મળે.
  • તમારા બધા કામ પૂર્ણ થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૧

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સખતમહેનતનીજરૂરછે.
  • સ્વાસ્થમાસુધારોથાય.
  • લોકો તમારી ફરિયાદ કરી શકે.
  • સ્વભાવ ચીડિયો બને.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૪

  • મકર (ખ, જ) :-
  • આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
  • મિત્ર સાથે દિવસ આંનદમય જાય.
  • ઉતાવળમાં આવીને કામ ન કરવું.
  • સમયનો બગાડ થઇ શકે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • બહારજમવાનુંટાળજો.
  • ઉર્જાનુંસ્તરઊંચુંરહે.
  • ગરીબોને દાન કરવું.
  • મોગરાનું ફૂલ જોડે રાખવું.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૫