કૃષિ આંદોલન/ ખેડુતોના આંદોલનને લઇ કંગનાએ કહ્યું, જે સપોર્ટ કરે તેને નાખો….

ખેડુતોના આંદોલનને લઇ કંગનાએ કહ્યું, જે સપોર્ટ કરે તેને નાખો….

Top Stories India
tractor 12 ખેડુતોના આંદોલનને લઇ કંગનાએ કહ્યું, જે સપોર્ટ કરે તેને નાખો....

કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતો દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી હતી. તેને રોકવા માટે પોલીસે તેમના પર ટીયર ગેસના શેલ ચલાવ્યાં હતાં અને ઘણી જગ્યાએ તેઓ લાઠી ચાર્જ કરતા જોવા મળ્યા હતા. બોલીવુડના કલાકારોએ ખેડૂતો પર કરવામાં આવેલી પોલીસ કાર્યવાહી અંગે વિરોધ દર્શાવ્યો હતો. આ સાથે જ તાજેતરમાં કંગના રનૌતે પણ ખેડૂતો વિશે ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે  શરમ આવે છે.  કંગના રનૌતનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, આ સાથે યુઝર્સ પણ તેની ટિપ્પણી કરી રહ્યા છે.

કંગના રાનાઉતે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, “ટોળું બની ને રહી ગયા છે.  અભણ છે,ગવાર છે. લગ્નમાં જે રીતે સગા હેરાન કરે છે તેવો વ્યવહાર કરી કરી રહ્યા છે. કંગના રનૌત ઘણી વાર વર્તમાન મુદ્દાઓ પર મુકત મને ટ્વિટ કરતી જોવા મળે છે. તેમની ટ્વિટ્સ કેટલીકવાર સોશ્યલ મીડિયા પર ટીકાઓનું કારણ પણ બની જાય છે.

 

Political / રાહુલ ગાંધીએ ખેડૂતોના પ્રદર્શન પર જણાવ્યું હતું કે, હિંસા એ કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી

Republic day / કોરોનાના કહેર વચ્ચે વિદેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

તે જ સમયે, જ્યારે ખેડૂત રેલીની વાત કરવામાં આવે ત્યારે, ખેડુતોની રેલી આઈટીઓ અને ત્યારબાદ દિલ્હીના લાલ કિલ્લા સુધી પહોંચી. લાલ કિલ્લાની અંદર હંગામો થયો હતો. ખેડુતોએ તેમની સંસ્થાનો ધ્વજ ફરકાવ્યો હતો. આ પહેલા પોલીસે દાવો કર્યો હતો કે દિલ્હી આવનારી તમામ સરહદ સીલ કરી દેવામાં આવી છે, પરંતુ ખેડૂતોનું આંદોલન નિયંત્રણમાંથી બહાર થઈ ગયું છે. દિલ્હી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગાઝીપુર સરહદ નજીક ખેડૂતોએ બેરિકેડ તોડી નાખ્યા છે. અમને જણાવી દઇએ કે, ખેડુતોની ટ્રેક્ટર રેલીને લગતા ઘણા વીડિયો પણ વાયરલ થયા હતા, જેમાં પોલીસ ખેડૂતો પર લાઠીચાર્જ કરતી જોવા મળી હતી.

UP / લાશ લઈ જતી એમ્બ્યુલન્સની કન્ટેનર સાથે ટક્કર, ડાધુઓના કરૂણ મોત

Republic day / જાણો 26 જાન્યુઆરીનાં દિવસે દિલ્હીમાં કેટલી છે સુરક્ષાઓ

Republic day / PM મોદીએ જામનગરની વિશેષ પાઘડી પહેરી, જાણો શું છે તેની પાછળની વાર્તા?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો