Not Set/ હોસ્પિટલના સફાઇ કર્મચારીઓની હડતાલ, બેદરકાર કર્મચારીઓને નિતીન પટેલની ચેતવણી

અમદાવાદ, અમદાવાદ હોસ્પિટલ ખાતે પડતર માંગણીઓને લઇ સફાઇ કામદારો હડતાલ પર ઉતરી જતાં હોસ્પિટલની સફાઇ કામગીરી ઠપ્પ થઇ ગઇ છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે કામદારોની માંગણીને ગંભીરતાથી લીધી છે. હોસ્પિટલના તમામ કર્મચારીઓને પ્રજા લક્ષી સેવા આપવાનું કહ્યું હતું. જે કર્મચારીઓ ફરજ પર બેદરકાર હશે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી […]

Ahmedabad Top Stories Gujarat Videos
mantavya 67 હોસ્પિટલના સફાઇ કર્મચારીઓની હડતાલ, બેદરકાર કર્મચારીઓને નિતીન પટેલની ચેતવણી

અમદાવાદ,

અમદાવાદ હોસ્પિટલ ખાતે પડતર માંગણીઓને લઇ સફાઇ કામદારો હડતાલ પર ઉતરી જતાં હોસ્પિટલની સફાઇ કામગીરી ઠપ્પ થઇ ગઇ છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે કામદારોની માંગણીને ગંભીરતાથી લીધી છે. હોસ્પિટલના તમામ કર્મચારીઓને પ્રજા લક્ષી સેવા આપવાનું કહ્યું હતું. જે કર્મચારીઓ ફરજ પર બેદરકાર હશે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.