હત્યાનો પ્રયાસ/ અમદાવાદ: નવા વાડજ વિસ્તારમાં એક યુવક પર ઘાતક હુમલો

અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં અજાણ્યા શખ્સ દ્વારા એક યુવક પર ઘાતક હુમલો કરવામાં આવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 03 29T123620.702 અમદાવાદ: નવા વાડજ વિસ્તારમાં એક યુવક પર ઘાતક હુમલો

અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં એક યુવક પર ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. આ યુવક પર અજાણ્યા શખ્સો દ્વારા હત્યાની આશંકાએ ઘાતકી હુમલો કરવામાં આવ્યો હોવાનું અનુમાન છે. યુવકને અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી ઘાતકી હુમલો કર્યો. યુવક પર હુમલાની જાણ થતા જ પોલીસની 3 ગાડીઓ ઘટના સ્થળ પર હાજર થઈ ગઈ. પોલીસ આ મામલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે.

નવા વાડજ વિસ્તારમાં ભીડભાડવાળા રસ્તા પર એક યુવક પર છરીના ઘા ઝીંકવામાં આવ્યા. અજાણ્યા શખ્સ દ્વારા યુવક પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે. હાલમાં યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. પોલીસ તપાસ કરશે કે યુવકને કોઈ જોડે અદાવત હતી કે પછી કોઈ પ્રેમસંબંધના પ્રકરણનો મામલો છે જેવી તમામ થિયરીઓ પર આગળ તપાસ હાથ ધરશે.

રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં વિકાસની સાથે અપહરણ, ડ્ગ્સની હેરાફેરી, દુષ્કર્મ, ચોરી, અકસ્માત અને હત્યાના બનાવો વધ્યા છે. પોલીસ લોકોની સુરક્ષામાં ખડેપગે છે છતાં લોકોમાં આપઘાત અને સામાન્ય વાતોમાં મોટી તકરારનું સ્વરૂપ લેતા હત્યાના પ્રયાસના બનાવો વધ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM Modi and Khadge/4 જજોએ પ્રેસ કોન્ફરન્સ કેમ કરી? પીએમ મોદી અને ખડગે ધાકધમકીનાં આરોપમાં સામસામે

આ પણ વાંચો:Foreign Minister of Ukraine/યુક્રેનના વિદેશ મંત્રી પ્રથમ વખત ભારતની મુલાકાતે 

આ પણ વાંચો:Mukhtar Ansari Death/મુખ્તાર અન્સારીનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, તેમના અંતિમ સંસ્કાર પૈતૃક