Not Set/ અમદાવાદ/ આઇટી રેડમાં કરોડોના બેનામી હિસાબો સહિત, કરોડોની રોકડ અને સોનું પકડાયું

અમદાવાદનાં કાપડ વેપારી, જમીન દ્લલોને ત્યાં છેલ્લા ત્રણ દિવસથી ઈટની રેડ ની કાર્યવાહી ચાલી રહી છે. આ રેડમાં કાપડના વેપારી, ફાયનાન્સર, જમીન દલાલ ને ત્યાં પડેલી રેડ ગત રોજ સાંજે પૂરી થી છે. જેમ અકરોડોના બેનામી હિસાબો, રોકડ રકમ અને સોનું પકડાયું છે. આઇટી વિભાગે કુલ 10 કરોડ રોકડા અને 3.90 કરોડના સોનાના દાગીના મળી […]

Ahmedabad Gujarat
આઇટી રેડ અમદાવાદ/ આઇટી રેડમાં કરોડોના બેનામી હિસાબો સહિત, કરોડોની રોકડ અને સોનું પકડાયું

અમદાવાદનાં કાપડ વેપારી, જમીન દ્લલોને ત્યાં છેલ્લા ત્રણ દિવસથી ઈટની રેડ ની કાર્યવાહી ચાલી રહી છે. આ રેડમાં કાપડના વેપારી, ફાયનાન્સર, જમીન દલાલ ને ત્યાં પડેલી રેડ ગત રોજ સાંજે પૂરી થી છે. જેમ અકરોડોના બેનામી હિસાબો, રોકડ રકમ અને સોનું પકડાયું છે.

આઇટી વિભાગે કુલ 10 કરોડ રોકડા અને 3.90 કરોડના સોનાના દાગીના મળી આવ્યા છે. તો 16 જગ્યાએ કરેલી રેડમાં ટી 3 ઓફિસ અને બાંગ્લા આઇટી વિભાગે સીઝ કર્યા છે.

મળતી માહિતી પ્રમાણે કાપડના વેપારી કાર ચોરી કરેલી રકમ બિલ્ડરો અને જમીન દલાલ ને રોકાણ માટે આપતા હતા. કાપડના વેપારી શિવ કુમાર ગોગિયા, મોહનલાલ મગરાણી અને વિજય કુમાર મગરાણી કાપડની કિમત ઓછી આંકીને કાર ચોરી કરતાં હોવાનું બહાર આવ્યું છે. બચેલી કાર ચોરીની આવક જમીન ના દલાલ સુરેશ ઠક્કર, ધીરેન ભરવાડ, ધવલ ટેલિ, રામભાઇ ભરવાડ, દિપક ભરવાડ અને અનિલ ભરવાડ ને ત્યાં રોકતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.