Not Set/ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું અમદાવાદ મ્યુ. સત્તામંડળ : છેલ્લા 27 દિવસમાં 6 ઇમારત ધરાસાઈ

કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું અમદાવાદ મ્યુ. સત્તામંડળ – છેલ્લા 27 દિવસમાં જર્જરિત બાંધકામ પાડવાની 6 કરૂણ ઘટનાઓ છતાંય તંત્રના પેટનું પાણી સુધ્ધાં હલતું નથી. 12 ઓગષ્ટના રોજ બોપલ ખાતે જર્જરિત પાણીની ટાંકી ધારસાઈ થતાં 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત છતાંય ટાંકી ઉતારવા પ્રત્યે તંત્રની બેજ્વાબદારીએ 3 નિર્દોષ નાગરિકોના ભોગ લીધો હતો. […]

Ahmedabad Top Stories Gujarat
dariyapur 1 કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું અમદાવાદ મ્યુ. સત્તામંડળ : છેલ્લા 27 દિવસમાં 6 ઇમારત ધરાસાઈ

કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું અમદાવાદ મ્યુ. સત્તામંડળ – છેલ્લા 27 દિવસમાં જર્જરિત બાંધકામ પાડવાની 6 કરૂણ ઘટનાઓ છતાંય તંત્રના પેટનું પાણી સુધ્ધાં હલતું નથી.

bopal tanki કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું અમદાવાદ મ્યુ. સત્તામંડળ : છેલ્લા 27 દિવસમાં 6 ઇમારત ધરાસાઈ

  • 12 ઓગષ્ટના રોજ બોપલ ખાતે જર્જરિત પાણીની ટાંકી ધારસાઈ થતાં 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત છતાંય ટાંકી ઉતારવા પ્રત્યે તંત્રની બેજ્વાબદારીએ 3 નિર્દોષ નાગરિકોના ભોગ લીધો હતો.
  • nikol કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું અમદાવાદ મ્યુ. સત્તામંડળ : છેલ્લા 27 દિવસમાં 6 ઇમારત ધરાસાઈ
  • 19 ઓગષ્ટના રોજ નિકોલ ખાતે બંધાઈ રહેલ અંડર ગ્રાઉંડ ટાંકી નો સ્લેબ તૂટી પડતાં અનેક લોકો દટાયા હતા.
  • mandvi ni pol કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું અમદાવાદ મ્યુ. સત્તામંડળ : છેલ્લા 27 દિવસમાં 6 ઇમારત ધરાસાઈ
  • 16 ઓગષ્ટ ના રોજ માંડવીની પોળમાં મકાનનો ત્રીજો માળ ધરાશાયી થઈ ગયો હતો. સાદ નસીબે આ ઘટનામાં કોઈ જ જાન- હાનિ થઈ નોહતી.
  • amrai wadi કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું અમદાવાદ મ્યુ. સત્તામંડળ : છેલ્લા 27 દિવસમાં 6 ઇમારત ધરાસાઈ
  • 5 સપ્ટેમ્બર ના રોજ શહેરના અમરાઇવાડી ખાતે એક જર્જરિત મકાન ધારસાઈ થયું હતું અને ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા.
  • dariyapur કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું અમદાવાદ મ્યુ. સત્તામંડળ : છેલ્લા 27 દિવસમાં 6 ઇમારત ધરાસાઈ
  • જ્યારે આજે 6 સપ્ટેમ્બર શહેરમાં બે જગ્યાઓ પર જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. શહેરના દરિયાપૂર ખાતે એક જર્જરિત મકાન ધરાશાયી થતાં  એક ઓટો રિક્ષાનો ખુરચો બોલી ગયો છે. અંહી પણ સાદ નસીબે કોઈ જાણ હાનિ થઈ નથી.
  • jamalpur કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું અમદાવાદ મ્યુ. સત્તામંડળ : છેલ્લા 27 દિવસમાં 6 ઇમારત ધરાસાઈ
  • જ્યારે શહેરના જમાલપુર વિસ્તારમાં પણ આજે જ એક મકાન ધરાશાયી થયું છે અને એક વ્યક્તિ ને રેસક્યું કરી ને બહાર કાઢવામાં આવી છે.

વરસાદ પડતની સાથે જ જૂની ઇમારતો પત્તાના મહેલ ની જેમ ધરાશાયી થઈ રહી છે. અને તંત્ર જાણે કોઈ તમાશો ચાલી રહયો હોય તેમ આ બધુ જોઈ રહી છે.

ઘટના બને એટ્લે બસ ફાયર ફાઇટર મોકલી દેવાના…. રેસક્યું કામગીરી ચાલુ કરી દેવાની, ઇજા ગ્રસતો ને હોસ્પિટલ ભેગા કરવાના.. અને છેલ્લે બાકી રહ્યું હોય તેમ કોઈક મોટા અધિકારી જાણે તમમા ઘટના માટે બહુજ દુખી હોય તેમ ઘટના સ્થળે આંટો મારી આવે, હોસ્પિટલ જઇ ખબર કાઢી આવે… અને જો મોત નીપજયું હોય તો, પરિવારના હાથમાં કેશડોલ્સ મૂકીને સમગ્ર ઘટના પર પડદો પાડી દેવાનો….

શું સામાન્ય નાગરિકના જીવની કિમત એટલી સસ્તી છે કે બસ થોડી કેશડોલ્સ આપો એટલે પતી ગયું… શું ચૂંટાઈને આવેલા સત્તાધીશોને નાગરિકો માત્ર વોટ લેવા પૂરતી જ આ નાગરિક ની જરૂર છે.. ચૂંટણી પૂર્ણ થઈ ગયા પછી હું કોણ અને તું કોણ….  ક્યારે જાગશે આ નઘોર તંત્ર કે પછી આમ, જ વરસાદ માં ઇમારતો ધરાશાયી થતી રહેશે અને…….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.