Not Set/ સતત વધતી જતી બેરોજગારી, યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટ યોજાશે

અમદાવાદ, ગુજરાતમાં બેરોજગારીનો દર ઘટે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. જેને પગલે ગુજરાત યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને માટે જાન્યુઆરી મહીનામાં સ્પેશિયલ પ્લેસમેન્ટ યોજવામાં આવશે. આ પ્લેસમેન્ટમાં ઈન્ફોસિસ કંપની, ડોક્ટર કેટલિસ્ટ કંપનીની કુલ 400 જેટલી ગ્રેજ્યુએટ ટ્રેઈનીની પોસ્ટ માટેના ઈન્ટરવ્યુ કરવામાં આવશે. પ્લેસમેન્ટમાં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓને ફરજિયાત અંગ્રેજી, રાઇટિંગ સ્કિલ, ટીમ વર્કમાં […]

Top Stories Ahmedabad Gujarat Videos
AdminOff સતત વધતી જતી બેરોજગારી, યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટ યોજાશે

અમદાવાદ,

ગુજરાતમાં બેરોજગારીનો દર ઘટે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. જેને પગલે ગુજરાત યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને માટે જાન્યુઆરી મહીનામાં સ્પેશિયલ પ્લેસમેન્ટ યોજવામાં આવશે.

આ પ્લેસમેન્ટમાં ઈન્ફોસિસ કંપની, ડોક્ટર કેટલિસ્ટ કંપનીની કુલ 400 જેટલી ગ્રેજ્યુએટ ટ્રેઈનીની પોસ્ટ માટેના ઈન્ટરવ્યુ કરવામાં આવશે.

પ્લેસમેન્ટમાં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓને ફરજિયાત અંગ્રેજી, રાઇટિંગ સ્કિલ, ટીમ વર્કમાં કામ કરવાની તૈયારી ઉપરાંત સબંધિત પોસ્ટ માટે આવશ્યક શૈક્ષણિક લાયકાત સહિતની બાબતો જોબ માટે રહેશે. પ્લેસમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત વિવિધ પોસ્ટની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરાશે.