Not Set/ અમરેલી/ આદમખોરનો આતંક યથાવત, દીપડો થયો CCTVમાં કેદ

બગસરામાં દિપડાનો આતંક યથાવત સીસીટીવીમાં હાથે લાગ્યો દીપડો સતત બીજી વખત દિપડો સીસીટીવીમાં થયો કેદ બગસરાની ગૌ શાળામાં ત્રાટક્યો હતો દીપડો ગત મોડી રાત્રે ત્રણ વાગ્યે આસપાસ બની હતી ઘટના સિયારામ ગૌ શાળામાં દીપડો ત્રાટકી ગાયોનું કર્યું મારણ ત્રણ જેટલી ગાયોને દીપડાએ મોતને ઘાટ ઉતરી અમરેલીના બગસરામાં દીપડાનો આતંક યથાવત્ છે, છેલ્લા ત્રણ દિવસથી નવી […]

Gujarat Others
dipdo અમરેલી/ આદમખોરનો આતંક યથાવત, દીપડો થયો CCTVમાં કેદ
  • બગસરામાં દિપડાનો આતંક યથાવત
  • સીસીટીવીમાં હાથે લાગ્યો દીપડો
  • સતત બીજી વખત દિપડો સીસીટીવીમાં થયો કેદ
  • બગસરાની ગૌ શાળામાં ત્રાટક્યો હતો દીપડો
  • ગત મોડી રાત્રે ત્રણ વાગ્યે આસપાસ બની હતી ઘટના
  • સિયારામ ગૌ શાળામાં દીપડો ત્રાટકી ગાયોનું કર્યું મારણ
  • ત્રણ જેટલી ગાયોને દીપડાએ મોતને ઘાટ ઉતરી

અમરેલીના બગસરામાં દીપડાનો આતંક યથાવત્ છે, છેલ્લા ત્રણ દિવસથી નવી હલિયાદ ગામમાં દીપડો એક બાદ એક ખેડૂત પર હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. દીપડાને પકડવા તંત્ર અને ફોરેસ્ટની ટીમ કામે લાગી છે. ફોરેસ્ટની ટીમો દ્વારા દીપડાને શોધવા માટે ડ્રેન કેમરાની પણ મદદ લેવામાં આવી રહી છે. પરંતુ તમામ કરસરતો બાદ પણ દીપડો ટીમની નજરથી ઓઝલ રહ્યો, તો સીસીટીવીમાં દીપડો દેખાયો છે. આપને જણાવી દઇએ કે દીપડો પૂર્વે પણ સીસીટીવીમાં થયો કેદ હતો. આ સતત બીજી વખત દીપડો CCTVની નજરે આવી ગયો છે. CCTV મુજબ બગસરાની સિયારામ ગૌ શાળામાં દીપડાએ ગાયોનુ મારણ કર્યું જેના કારણે લોકોમાં હવે વધુ ભયનો માહોલ સર્જાયો છે. લોકો ભયના કારણે ઘરથી બહાર નીકળવાનું ટાળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.