Not Set/ પુત્રના લગ્નની દારૂની મહેફિલમાં રેલવે કર્મચારીના ઘરે પોલીસની રેડ

અમરેલી, અમરેલીના કુંકાવાવમાં રેલવે પોલીસે સપાટો બોલાવ્યો હતો. રેલવે ક્વાર્ટરમાં રેલવે કર્મચારીના ઘરે પોલીસે રેડ પાડી હતી. પુત્રના લગ્નની દારૂની મહેફિલમાં રેલવે પોલીસ ત્રાટકી હતી. જેતલસર રેલવે પોલીસે વડીયા પોલીસે રેડ કરી. વડીયા-કુંકાવાવ BJP મહામંત્રી ગોપાલ અંટાળા રેડમાં ઝડપાયા. રેલવે કર્મી, બેન્ક મેનેજર, સહિતના લોકો મહેફિલ માણતા ઝડપાયા હતા. વડીયા પોલીસે ગુનો નોંધી 6 લોકોની […]

Gujarat Others Videos
mantavya 362 પુત્રના લગ્નની દારૂની મહેફિલમાં રેલવે કર્મચારીના ઘરે પોલીસની રેડ

અમરેલી,

અમરેલીના કુંકાવાવમાં રેલવે પોલીસે સપાટો બોલાવ્યો હતો. રેલવે ક્વાર્ટરમાં રેલવે કર્મચારીના ઘરે પોલીસે રેડ પાડી હતી. પુત્રના લગ્નની દારૂની મહેફિલમાં રેલવે પોલીસ ત્રાટકી હતી.

જેતલસર રેલવે પોલીસે વડીયા પોલીસે રેડ કરી. વડીયા-કુંકાવાવ BJP મહામંત્રી ગોપાલ અંટાળા રેડમાં ઝડપાયા. રેલવે કર્મી, બેન્ક મેનેજર, સહિતના લોકો મહેફિલ માણતા ઝડપાયા હતા.

વડીયા પોલીસે ગુનો નોંધી 6 લોકોની અટકાયત કરી છે અને પોલીસે 27 હજાર 740 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વડીયા સિવિલ હોસ્પિટલમાં તપાસ માટે લઇ જવાયા હતા.