2024 Loksabha Chunav/ લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામુ

ઉમેદવારી પણ ભરવાની પ્રકિયા થશે શરૂ

Gujarat
Beginners guide to 27 2 લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામુ

 

Gujarat news : લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગયા બાદ ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજો જાહેરનામુ બહાર પાડવામાં આવશે. ડેમાં આજે ઉમેદવારી પત્ર ભરવાની પ્રકિયા પણ શરૂ થઈ જશે. તે સિવાય ઉમેદવારી ભરવાની છેલ્લા તારીખ 27 માર્ચ નક્કી કરવામાં આવી છે.

ઉમેદવારી પત્ર ભરાયા બાદ 28 માર્ચના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી શરૂ કરવામાં આવશે. જે ઉમેદવારોને ઉમેદવારીમાંથી પોતાના નામ પાછા ખેંચવા હશે તેઓ 30 માર્ચ સુધીમાં તેમના નામ પાછા ખેંચી શકશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….

આ પણ વાંચો:ગઈકાલ સુધી બધું બરોબર હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો

આ પણ વાંચો:કેતન ઇનામદારનો બળાપોઃ પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રખાતું નથી

આ પણ વાંચો:રાજ્યમાં અનુભવાતો ઉનાળોઃ તાપમાને 40 ડિગ્રી તરફ લગાવી દોટ