લાંચકાંડ/ સરકારી યોજનાના કામની ફાઈલ પાસ કરાવા લાંચ લેતા આશિસ્ટંટ વર્ક મેનેજર ઝડપાયો

@નિકુંજ પટેલ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય જનામાં જમીન સમતલ કરવાના કામની ફાઈલો મંજુર કરાવવા એક વ્યક્તિ પાસેથી રૂ. 17,000 ની લાંચ લેતા ઝાલોદના મનરેગા શાખાના આસિસ્ટંટ મેનેજરની એસીબીએ ધરપકડ કરી છે. આ બનાવની વિગત મુજબ ફરિયાદી સરકારીન મહાત્મા ગાંધી રાષ્ટ્રીય યોજનામાં જમની સમતલ કરવાનું કામ કરવા માટે જરૂરી કાઘલો કરીને ફાઈલો મંજુર કરાવવા દાહોદ જીલ્લાના ઝાલોદ […]

Gujarat Others
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2023 12 28T202140.843 સરકારી યોજનાના કામની ફાઈલ પાસ કરાવા લાંચ લેતા આશિસ્ટંટ વર્ક મેનેજર ઝડપાયો

@નિકુંજ પટેલ

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય જનામાં જમીન સમતલ કરવાના કામની ફાઈલો મંજુર કરાવવા એક વ્યક્તિ પાસેથી રૂ. 17,000 ની લાંચ લેતા ઝાલોદના મનરેગા શાખાના આસિસ્ટંટ મેનેજરની એસીબીએ ધરપકડ કરી છે.

આ બનાવની વિગત મુજબ ફરિયાદી સરકારીન મહાત્મા ગાંધી રાષ્ટ્રીય યોજનામાં જમની સમતલ કરવાનું કામ કરવા માટે જરૂરી કાઘલો કરીને ફાઈલો મંજુર કરાવવા દાહોદ જીલ્લાના ઝાલોદ સ્થિત તાલુકા પંચાયત કચેરીના મનરેગા શાખાના આશિસ્ટંટ વર્ક મેનેજર બળવંતસિંહ પી.લબાનાને મળ્યા હતા. તેમણે ફાઈલો મંજુર માટે મોકલવા માટે ફરિયાદી પાસે ફાઈલ દીઠ પાંચ હજાર રૂપિયાની માંગણી કરી હતી. ફરિયાદીએ રકમ ઓછી કરવા જણાવતા અધિકારીએ રૂ.20,000 આપવા જણાવ્યું હતું.

બીજીતરફ ફરિયાદીએ એસીબીમાં ઉપિયાદ નોંધાવતા અધિકારીઓએ ઝાલોદ તાલુકા પંચાયત કચેરી સ્થિત મનરેગા શાકામાં જાળ બિછાવીને 20 હજારમાંથી રૂ.17,000 ની લાંચ લેતા ભળવંતસિંહ લબનાને રંગેહાથ ઝડપી લીધા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ