આજથી રાજ્યમાં 4 દિવસ બેંકો બંધ રહેશે.મહત્વનું છે કે 28મી જાન્યુઆરી અને 29 તારીખે રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે.જ્યારે 30 જાન્યુઆરી સોમવાર તેમજ 31 જાન્યુઆરી મંગળવારે બેન્ક કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને પગલે હડતાળ પર જશે. જેથી સળંગ ચાર દિવસ સુધી બેંકો બંધ રહેશે. પરંતુ ઈન્ટરનેટ બેન્કિંગ સુવિધા ચાલુ રહેશે.મહત્વનું છે કે બેન્ક કર્મચારીઓ માટેના યુનિયન યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન સાથે સંકળાયેલા સંગઠનોને પણ પત્ર લખી હડતાળની જાણ કરવામાં આવી છે.
આજ થી 4 દિવસ બેંકો બંધ રહેશે.28 જાન્યુ.થી 31 જાન્યુ. સુધી બેંકો બંધ રહેશે.આજે 28 મી જાન્યુ. એ ચોથો શનિવાર, આવતીકાલે 29 મી તારીખે રવિવાર ની રજા રહેશે, જ્યારે 30 જાન્યુ.એ સોમવાર, તેમજ 31 જાન્યુ.એ મંગળવાર બેન્ક કર્મચારીઓ હડતાળ પર જશે, જેથી સળંગ 4 દિવસ બેંકો બંધ રહેશે. પરંતુ ઈન્ટરનેટ બેન્કિંગ સુવિધા ચાલુ રહેશે.
બેંક કર્મચારીઓ પોતાની 5 જેટલી પડતર માંગણી ઓ ને લઈ 30 અને 31 જાન્યુ. એ હડતાળ પર જવાના છે. જેથી બેંકો ના મોટા વ્યવહારો પર અસર પડી શકે છે. તેમજ 4 દિવસ સળંગ બેંકો બંધ રહેવાથી આવી પરિસ્થિતિમાં લોકો ને પણ મુશ્કેલીઓ નો સામનો કરવો પડશે. મજૂરો અને વડીલો ને ઈન્ટરનેટ બેન્કિંગ ના આવડતું હોવાથી તેવા લોકો ને વધુ તકલીફ પડશે.
બેન્ક કર્મચારીઓ માટેના યુનિયન (ufbu) યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન સાથે સંકળાયેલા સંગઠનોને પણ પત્ર લખી હડતાળની જાણ કરવામાં આવી છે.જેથી તે સંગઠનો પણ બેંકની હડતાળમાં જોડાશે.
આ પણ વાંચો:કેરીના રસિકો માટે સારા સમાચાર, ગીર પંથકમાં હજારોની સંખ્યામાં આંબાઓમાં ફૂટ્યા કોર
આ પણ વાંચો:ખેડૂતો માટે ચિંતાના સમાચાર, હવામાન વિભાગ દ્વારા આવતીકાલે માવઠાની આગાહી
આ પણ વાંચો:મેઘપર-કુંભારડી ગામના તળાવમાં 20થી વધુ પક્ષીઓના મોત
આ પણ વાંચો:પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જામનગરના ભાજપ કાર્યાલયની લિફટમાં બે મજૂરો ફસાયા,કોઇ જાનહાનિ નહીં
આ પણ વાંચો:રાજકોટ-જામનગર હાઇવે પર અકસ્માત, ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત