Health Care/ રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા

આમ અખરોટ નિયમિત ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે તે ઘણું ફાયદાકારક છે.

Health & Fitness Photo Gallery Lifestyle
vlcsnap 2021 03 13 14h43m52s623 રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા
  • અખરોટ એક શ્રેષ્ઠ ડ્રાયફ્રુટ છે. તેમાં એએલએ(અલ્ફા-લિનોલેનિક એસિડ) હોય છે, જે ખૂબ જ ઉપયોગી તત્વ છે.
  • શાકાહારી લોકો માટે તે કુદરતનું વરદાન છે. ઘણા લોકો અખરોટના ગુણધર્મોથી અજાણ છે.
  • સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અખરોટ બહુ સારું ગણાય છે.
  • અખરોટમાં ફાઇબર, વિટામિન બી, મેગ્નેશિયમ અને એન્ટી ઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે.
  • તે વાળ અને ત્વચાને સ્વસ્થ રાખે છે.
  • અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે અને તે અસ્થમા, આર્થરાઇટિસ, ત્વચાની સમસ્યાઓ, એક્ઝીમા અને સોરાયસિસ જેવી બીમારીઓમાં સુરક્ષા પૂરી પાડે છે.
  • અખરોટને સામાન્ય રીતે બ્રેઈન ફૂડ પણ કહેવાય છે જે મગજના કોષોને સતેજ રાખે છે.
  • અખરોટમાં રહેલું મ્લાટોનિન નામનું તત્વ વ્યક્તિને અનિદ્રાની સમસ્યાથી પણ બચાવે છે અને સારી ઊંઘ આવે છે.
  • આમ અખરોટ નિયમિત ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે તે ઘણું ફાયદાકારક છે. આવો જાણીએ તેના અન્ય ફાયદા…
vlcsnap 2021 03 13 14h43m57s778 રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા
રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા
vlcsnap 2021 03 13 14h44m03s644 રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા
રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા
vlcsnap 2021 03 13 14h44m08s952 રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા
રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા
vlcsnap 2021 03 13 14h44m13s705 રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા
રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા
vlcsnap 2021 03 13 14h44m19s826 રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા
રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા
vlcsnap 2021 03 13 14h44m22s876 રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા
રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા
vlcsnap 2021 03 13 14h44m29s349 રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા
રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા
vlcsnap 2021 03 13 14h44m35s752 રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા
રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા
vlcsnap 2021 03 13 14h44m39s387 રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા
રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા

આ પણ વાંચો-  ઝીણી દેખાતી ખસખસ, ઘણી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ

આ પણ વાંચો-  હોટેલોમાં જ્યારે ભોજન બાદ બિલ આવે, ત્યારે સાથે વરિયાળી અને ખાંડ શા માટે અપાય છે?

આ પણ વાંચો-  લીલું લસણ ખાવા થી મટે છે આ શરીરની તકલીફ, જાણો કેવી રીતે

આ પણ વાંચો-  કઠોળ પલાળવાનું ભૂલી જાવ તો બાફવામાં ઉમેરો આ ચીજ, ખૂબ કામની 15 રસોઈ ટિપ્સ

આ પણ વાંચો-  Tips / ઢોકળા બનાવવા માટેની Tips, અજમાવશો તો કામ થઈ જશે સરળ

આ પણ વાંચો-  Glowing skin / ખીલના ડાઘા અને કરચલી દૂર કરે છે માત્ર 15 મિનિટમાં, ચહેરા પર  ચમક આપશે આ ચીજ