મુંબઈ
ભગવાન દાદાને એક ટ્રેંડ સેટરના રૂપમાં યાદ કરવામાં આવે છે.તેઓએ 30-40 ના દશકામા ભારતીય સિનેમામાં ઘણા બદલાવ લાવ્યા હતા. તેમની ડાન્સિંગ સ્ટાઈલ, કોમેડી અને ખાસ અંદાજએ બધા જ લોકોકા દિલને જીત્યા હતા અને આજે એટલે કે 1 ઓગસ્ટના રોજ તેઓનો જન્મદિવસ પર આજે અમે તમને જણાવી શું તેમના જીવનની થોડી ખાસ વાતો…
તો આવો જાણીએ ભગવાન દાદા વિશે..
– અહી અમે તમને જણાવી શું ભગવાન દાદાની પ્રથમ ડાઈલોગ ફિલ્મ વિશે તેમની પ્રથમ ડાઈલોગ મુવી “હિમ્મત-એ-મર્દા” (1934) હતી અને આ ફિલ્મમાં લલીતા પવાર તેમની હિરોઈન હતી. જણાવીએ કે આ ફિલ્મ દરમિયાન લલીતા પવારની એક ભૂલના કારણે ભગવાન દાદાએ તેઓને થપ્પડ માર્યો હતો. થપ્પડ માર્યા બાદ લલીતા દોઢ દિવસ સુધી કોમા રહ્યા હતા. તેની અસર તેની આંખો પર દેખાતી હતી.
– ભગવાન દાદા “શેવરલે” કરોના શોકીન હતા અને તેઓ “શેવરલે” ટાઈટલ નામની ફિલ્મમાં કામ કર્યું હતું.
– 1947ના તોફાનો દરમિયાન તેઓએ બધા જ મુસ્લિમ કલાકારો અને ટેક્નિશિયનને આશ્રયસ્થાન આપ્યું હતું.
– ભગવાન દાદાએ ભારતની પહેલી હોરર ફિલ્મ 1949માં “ભેડી બંગલા” બનાવી હતી.
– ભગવાન દાદાએ હોલિવૂડ ફિલ્મ એક્ટર “ડગલસ ફેયરબેંક”ના ફેન હતા. તેઓ કોઈ પણ બોડી ડબલને પોતાના સ્ટંટ પોતે જ કરતા હતા. તેઓએ સ્ટંટ એટલા અસલી લગતા હતા કે તેઓને રાજ કપૂર ઇન્ડિયન ડગલસ કહેતા હતા.
– તેમના દ્રારા માર્ગદર્શિત અને નિર્મિત ફિલ્મના એક સીનમાં તેઓને પૈસાની બારીસ બતાવવાની હતી અને તેઓએ આ અસલી નોટોનો ઉપયોગ કર્યો હતો.
– ભગવાન દાદાની ફિલ્મોમાં નેગેટીવ મુંબઈના ગોરેગાંવમાં તેમનના ગોદામ રાખતા હતા. પરંતુ તેમના આગ લાગી ગઈ અને 1940ના દશકા સુધી તેમની બધી ફિલ્મો તેમાં બળી ગઈ..
– મ્યુઝિક ડાયરેક્ટ સી રામચંદ્ર તેમના મિત્ર હતા.અને તેઓએ તેમને પ્રથમ બ્રેક આપ્યો હતો.
– ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ડાન્સરોની કમી હોવાથી ભગવાન દાદાએ “અલબેલા” સોંગ “શોલા જો ભડકે”માં ફાઈટર્સનો ઉપયોગ કર્યો હતો.
– ચેંબુરના આશા સ્ટુડિયો કેંપસમાં તેમનો એક બંગલો હતો. પરંતુ તેઓ તેમાં થોડાક જ દિવસ રહ્યા હતા. તેઓ તેમના નિધનના સમયે સુધી તેમના જુના ઘરેમાં રહ્યા હતા. તેમને તેમના જુના ઘરમાં રહેવાનું ખુબ જ પસંદ હતું.
– વર્ષ 2016ma એક “અલબેલા”ના નામથી એક મારાથી મુવી બનાવવામાં આવી હતી. તેમાં ભગવાન દાદાના જીવન વિશે બતાવવામાં આવ્યું હતું. ફિલ્મમાં મંગેશ દેશાઈએ ભગવાન દાદા નો કિરદાર નિભાવ્યો હતો. આ ફિલ્મમાં વિદ્યા બાલનએ ગીતા બાલીની ભૂમિકા ભજવી હતી