Breaking News/ ગોધરામાં ATSની મોટી કાર્યવાહી, મહિલા સહિત છ શંકાસ્પદ લોકોની કરાઇ અટકાયત

પંચમહાલના ગોધરામાં ATS દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગોધરામાંથી મહિલા સહિત છ શંકાસ્પદ વ્યકિતઓની ATSએ અટકાયત કરી છે.

Top Stories Gujarat Others Breaking News
શંકાસ્પદ
  • અમદાવાદ ATSનું સર્ચ ઓપરેશન
  • ગોધરા LCB ,SOG ટીમ સાથે રાખી મોડીરાત્રે કરાયુ સર્ચ
  • એક મહિલા સહિત 6 શંકાસ્પદ ઇસમોને અમદાવાદ ATS લઇ રવાના
  • ATS દ્વારા શંકાસ્પદ કોઈક બાબતને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા

Panchmahal News: પંચમહાલના ગોધરામાં ATS દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગોધરામાંથી મહિલા સહિત છ શંકાસ્પદ વ્યકિતઓની ATSએ અટકાયત કરી છે. આ છ વ્યક્તિઓ પર દેશ વિરોધી પ્રવૃતિમાં સંડોવાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહિલા સહિત તમામને હેડકર્વાટર લઇ જવાયા છે. જ્યાં તમામની સઘન પુછપરછ શરૂ કરાઇ છે.


whatsapp ad White Font big size 2 4 ગોધરામાં ATSની મોટી કાર્યવાહી, મહિલા સહિત છ શંકાસ્પદ લોકોની કરાઇ અટકાયત


આ પણ વાંચો:મહેસાણામાં શિક્ષકને પ્રેમ કરવો ભારે પડ્યો, શિક્ષિકાએ પતિ સાથે મળી મર્યો ઢોર માર

આ પણ વાંચો:‘અજંતાનાં ડાયરેક્ટરોને બનાવો આરોપી’, જાણો કોણે કરી આ માગ