Election/ ગાંધીનગર કોંગ્રેસને મોટો ઝટકો, જાણો હવે કોણે આપ્યું રાજીનામું?

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ રાજીનામાંનો દૌર શરૂ થઇ ગયો છે.

Gujarat Others
PICTURE 4 166 ગાંધીનગર કોંગ્રેસને મોટો ઝટકો, જાણો હવે કોણે આપ્યું રાજીનામું?
  • ગાંધીનગર કોંગ્રેસ જીલ્લા પંચાયતમાં ભૂકંપ
  • પૂર્વ પ્રમુખ જશુભા રાણાએ આપ્યું રાજીનામું
  • કોંગ્રેસના અગ્રણી નેતા તરીકે જાણીતા છે રાણા
  • પ્રદેશપ્રમુખ અમિત ચાવડાને મોકલ્યું રાજીનામું
  • છાલા બેઠકપર શના ચૌધરીને ટીકીટ આપતા રાજીનામું

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ રાજીનામાંનો દૌર શરૂ થઇ ગયો છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનાં ખૂબ જુના અગ્રણીએ રાજીનામું આપી દીધુ છે.

આપને જણાવી દઇએ કે, કોંગ્રેસ માટે મુશ્કેલીઓ સતત વધી રહી છે. હવે ગાંધીનગર જિલ્લા પંચાયતથી કોંગ્રેસનાં ખૂબ જુના અગ્રણી જશુભા રાણાએ રાજીનામું આપી દેતા પાર્ટીમાં ભૂકંપ આવી ગયો છે. તેમણે પોતાનું રાજીનામું પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મોકલ્યું છે. જણાવી દઇએ કે, છાલા બેઠક પર શના ચૌધરીને ટીકીટ આપતા જશુભા રાણાએ રાજીનામું આપ્યુ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Gujarat: તો શું દંડથી બચવા વાહન પર લગાવવામાં આવ્યો આ કેસરી ખેસ?

Crime: સાયબર સેલનું સુરક્ષાચક્ર મહિલાઓને આવી રીતે કરશે સુરક્ષિત…

Ahmedabad: નકલી પોલીસ બની UP થી ભાગીને આવેલી સગીરા સાથે કુકર્મનો પ્રયત્ન કરનાર શખ્સ આખરે ઝડપાયો

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ