Not Set/ અબજોપતિની રેસમાં અંબાણી અને અદાણીની વચ્ચે આવ્યા આ ચીની મહાનુભાવ

વિશ્વના ધનિક લોકોની યાદીમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી 13 મા સ્થાને છે. મુકેશ અંબાણી બાદ ગૌતમ અદાણી 14 માં ક્રમે હતા, જે હવે એક સ્થાન નીચે ઘટીને 15 માં સ્થાને છે. તો બે મહાનુભાવોની વચ્ચે એક ચીની ઉદ્યોગપતિએ પોતાનું સ્થાન જમાવ્યું છે. 

Top Stories Business
bag 2 1 અબજોપતિની રેસમાં અંબાણી અને અદાણીની વચ્ચે આવ્યા આ ચીની મહાનુભાવ

વિશ્વના ધનિક લોકોની યાદીમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી 13 મા સ્થાને છે. મુકેશ અંબાણી બાદ ગૌતમ અદાણી 14 માં ક્રમે હતા, જે હવે એક સ્થાન નીચે ઘટીને 15 માં સ્થાને છે. તો બે મહાનુભાવોની વચ્ચે એક ચીની ઉદ્યોગપતિએ પોતાનું સ્થાન જમાવ્યું છે.

गौतम अडानी की संपत्ति में गिरावट

બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સના અહેવાલ મુજબ ગૌતમ અદાણીની સંપત્તિમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઘટાડો થયો છે, જેના કારણે તે 14 થી 15 માં સ્થાને પહોંચી ગયા છે. મંગળવાર સુધી બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, અદાણીની કુલ એસેટ 68.4 અબજ ડોલરની સંપત્તિ છે. જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિ75.8  અબજ ડોલર છે.

चीन के झोंग शानशान की संपत्ति बढ़ी

 એક તરફ ગૌતમ અદાણીની સંપત્તિમાં ઘટાડો થયો છે, તો બીજી તરફ ઝોંગ શાનશાનની સંપત્તિમાં વધારો થયો છે. જેના કારણે તે હવે અદાણીને પાછળ હટાવી ને  14 માં સ્થાન પર પહોંચી ગયા છે. ઝોંગ શાનશાન  14 માં સ્થાન સાથે એશિયામાં બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.

अडानी की संपत्ति 68.4 अरब डॉलर

ઝોંગની સંપત્તિ અંદાજે  71 અબજ ડોલર આંકવામાં આવી રહીછે.   જ્યારે અદાણીની સંપત્તિ 68.4 અબજ  ડોલર છે. આને કારણે એશિયાના સમૃદ્ધ લોકોની યાદીમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની વચ્ચે ચીનના ઝોંગ શાનશાન આવ્યા છે. મંગળવારે ઝોંગ શાનશાનની સંપત્તિમાં 2.46 અબજ ડોલરનો વધારો થયો હતો, જ્યારે અદાણીની સંપત્તિમાં 1.83 અબજ ડોલરનો ઘટાડો થયો હતો.

शेयर में गिरावट का असर

નોંધપાત્ર વાત એ છે કે, મંગળવારે અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં નોધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.  બુધવારે અનેક ગ્રુપ કંપનીના શેર ઘટ્યા હતા. અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો થવાને કારણે ગૌતમ અદાણીની સંપત્તિમાં લગભગ 1.83 અબજ ડોલરનો ઘટાડો થયો છે.

जेफ बेजोस टॉप पर काबिज 

ટોચ પર જેફ બેઝોસ
વિશ્વના ધનિક લોકોની સૂચિમાં, એમેઝોનના જેફ બેઝોસ ટોચ પર છે. તેમની કુલ સંપત્તિ  189 અબજ ડોલર છે. ફ્રેન્ચ ઉદ્યોગપતિ અને વિશ્વની સૌથી મોટી લક્ઝરી ગૂડ્ઝ કંપની LVMH Moët Hennessyના અધ્યક્ષ, બર્નાર્ડ આર્નાઉલ્ટ 168 અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા ક્રમે આવ્યા.

एलन मस्क तीसरे पायदान पर

ટેસ્લા ઇન્ક. અને સ્પેસએક્સના સ્થાપક અને સીઈઓ એલન મસ્ક વૈશ્વિક ધનકુબેરની યાદીમાં ત્રીજા સ્થાને છે.  તેમની કુલ સંપત્તિ  167 અબજ છે. તે જ સમયે, માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ આ સૂચિમાં ચોથા ક્રમે છે, જેની કુલ સંપત્તિનો અંદાજ $ 143 અબજ છે.