aahmedabad/ 82 જંકશન પર બે વર્ષથી બંધ કેમેરા ફરી શરૂ કરાયા

ટ્રાફિક નિયમો તોડશો ઘરે આવશે મેમો

Gujarat Ahmedabad
Beginners guide to 2024 05 10T201156.917 82 જંકશન પર બે વર્ષથી બંધ કેમેરા ફરી શરૂ કરાયા

Ahmedabad News : અમદાવાદના વિવિધ રસ્તાઓ પર કુલ 212 જંકશન પર કેમમેરા ગાઠવીને  ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ઈ-મેમો અપાય છે. જોકે તેમાંથી 82 જંકશન પર લગાવેલા કેમેરા છેલ્લા બે વર્ષથી બંધ હતા જે ફરીથી ચાલુ કરવામાં આવ્યા છે.

અમદાવાદના 212 જંક્શનો પર 2557 કેમેરા લાગાવાયા છે. જ્માં સ્માર્ટ સિટીના  130 જંકશન પર 2303 કેમેરા લગાવાયેલા છે. જ્યારે સિટી સર્વેલન્સ અને ઈન્ટેલિજન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (સીએમઆઈટીએમએસ) ના 82 જંકશન પર 254 કેમેરા લગાવાયા છે. જે છેલ્લા બે વર્।થી સીએમઆઈટીએમએસ સાથેનો કરાર પૂરો થઈ જતા બંધ હતા. જે કેમેરા ફરી શરૂ કરવા કરાર કરાયા છે.

હવે 2 વર્ષ બાદ 82 જંકશનો માટે કરાર થતા આ જંકશનો પરથી ઈ-મેમો ઈશ્યુ કરાશે. આ 82 જંકશનો પૈકી 40 જંકશન પશ્ચિમ વિસ્તારમાં આવેલા છે. જે બંધ હોવાથી ઈ-મેમો ઈશ્યુ થતા ન હતા. હવે ટ્રાફિકના નિયમો તોડનારાઓને ઈ-મેમો ઘરે આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ

આ પણ વાંચો:સાત દિવસ પત્ની અને સાત દિવસ પ્રેમિકા સાથે ગુજારવાનો વાયદો

આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે…