Not Set/ હવે અમદાવાદનાં ડેપ્યુટી મેયર આવ્યા કોરોનાની ઝપટમાં

રાજ્યમાં સતત કોરોનાનાં કેસ વધી રહ્યા છે, ત્યારે સૌથી વધુ કોરોનાથી અસરગ્રસ્ત જિલ્લો અમદાવાદ જાણે બીજુ વુહાન બન્યુ હોય તેવુ લોકોનાં મુખે આવી રહ્યુ છે. સામાન્ય નાગરિકથી લઇને અધિકારીઓ, નેતાઓ આ વાયરસની ઝપટમાં આવતા જોવા મળી રહ્યા છે. જણાવી દઇએ કે, અમદાવાદનાં ડેપ્યુટી મેયર પણ આ વાયરસથી પોતાને બચાવી શક્યા નથી. જા હા તેઓ પણ […]

Ahmedabad Gujarat
3fe3781f3ee5083293950019661287c0 હવે અમદાવાદનાં ડેપ્યુટી મેયર આવ્યા કોરોનાની ઝપટમાં
3fe3781f3ee5083293950019661287c0 હવે અમદાવાદનાં ડેપ્યુટી મેયર આવ્યા કોરોનાની ઝપટમાં

રાજ્યમાં સતત કોરોનાનાં કેસ વધી રહ્યા છે, ત્યારે સૌથી વધુ કોરોનાથી અસરગ્રસ્ત જિલ્લો અમદાવાદ જાણે બીજુ વુહાન બન્યુ હોય તેવુ લોકોનાં મુખે આવી રહ્યુ છે. સામાન્ય નાગરિકથી લઇને અધિકારીઓ, નેતાઓ આ વાયરસની ઝપટમાં આવતા જોવા મળી રહ્યા છે. જણાવી દઇએ કે, અમદાવાદનાં ડેપ્યુટી મેયર પણ આ વાયરસથી પોતાને બચાવી શક્યા નથી. જા હા તેઓ પણ કોરોના સંક્રમિત થયા છે. 

અમદાવાદનાં ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા કે જેઓ કોરોનાની ઝપટમાં આવ્યા છે ત્યારે તેઓ પોતે હોમ આઇસોલેશનમાં ચાલ્યા ગયા છે. તેમની સારવાર હવે તેમના જ ઘરે થશે તેવુ સુત્રો જણાવી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાની સ્થિતિને કાબુમાં લેવાનાં દરેક પ્રયત્નો છતા આ વાયરસ હવે બેકાબુ બનતો જઇ રહ્યો છે. ત્યારે જોવાનુ રહેશે કે રાજ્ય સરકાર આ મહામારીથી લોકોને કેવી રીતે બચાવી શકે છે. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.