Not Set/ મકાઈ ડોડા ખાઈને ભૂલથી પણ ન પીશો પાણી, નહીંતર આ તકલીફોથી થઈ જશો હેરાન

મકાઈ ડોડા એટલે કે ભૂટ્ટા ખાતા પહેલા લગભગ 35 મિનિટ પહેલા પુષ્કળ પાણી પી લો. જેથી તરસ ન લાગે. અને જો ભૂટ્ટા ખાઈને તરસ લાગે તો લગભગ 35 મિનિટ સુધી રોકાઈ જાવ. ભૂટ્ટા ખાઈને પછી પાણી પીવાથી શરીરમાં ગેસ બને છે. વાસ્તવમાં, ભૂટ્ટામાં રહેલા કાર્બસ્ અને સ્ટાર્ચ જેવા પદાર્થો પાણી સાથે મળીને ગેસનું નિર્માણ કરે […]

Health & Fitness Lifestyle
d2989318a7852b2ee25ef9fbe9e69c39 મકાઈ ડોડા ખાઈને ભૂલથી પણ ન પીશો પાણી, નહીંતર આ તકલીફોથી થઈ જશો હેરાન

મકાઈ ડોડા એટલે કે ભૂટ્ટા ખાતા પહેલા લગભગ 35 મિનિટ પહેલા પુષ્કળ પાણી પી લો. જેથી તરસ ન લાગે. અને જો ભૂટ્ટા ખાઈને તરસ લાગે તો લગભગ 35 મિનિટ સુધી રોકાઈ જાવ.
 વરસાદી વાતાવરણમાં મોટેભાગે લોકોનું પેટ ખરાબ જ રહે છે. આ કારણથી પેટમાં ઘણા ઇન્ફેક્શનનું પણ જોખમ વધી જાય છેવરસાદી વાતાવરણમાં મોટેભાગે લોકોનું પેટ ખરાબ જ રહે છે. આ કારણથી પેટમાં ઘણા ઇન્ફેક્શનનું પણ જોખમ વધી જાય છે

ભૂટ્ટા ખાઈને પછી પાણી પીવાથી શરીરમાં ગેસ બને છે. વાસ્તવમાં, ભૂટ્ટામાં રહેલા કાર્બસ્ અને સ્ટાર્ચ જેવા પદાર્થો પાણી સાથે મળીને ગેસનું નિર્માણ કરે છે.

આ જ કારણ છે કે જે લોકો ભૂટ્ટા ખાઈ પછી પાણી પીતા હોય તો ઘણીવાર તેમને ખૂબ તીવ્ર પેટમાં દુખાવો થાય છે, બ્લોટિંગ અને પેટમાં ગેસ બનવાની તકલીફ થાય છે.
 ભૂટ્ટા ખાઈને પછી પાણી પીવાથી પાચનક્રિયા ધીમી થાય છે. આ જ કારણ છે કે કેટલાક લોકો તેને ખાધા બાદ બ્લૉટિંગ (પેટ ફૂલવું) અને પેટના દુખાવાની ફરિયાદ કરે છે.

ભૂટ્ટા ખાધા પછી ખૂબ તીવ્ર થાક લાગે છે, પરંતુ ઘણીવાર તે ખાધા પછી પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોય છે.

ભૂટ્ટા ખાઈને પછી પાણી પીવાથી પાચનક્રિયા ધીમી થાય છે. આ જ કારણ છે કે કેટલાક લોકો તેને ખાધા બાદ બ્લૉટિંગ (પેટ ફૂલવું) અને પેટના દુખાવાની ફરિયાદ કરે છે.
 અને જો ભૂટ્ટા ખાઈને તરસ લાગે તો લગભગ 35 મિનિટ સુધી રોકાઈ જાવ.

વરસાદી વાતાવરણમાં મોટેભાગે લોકોનું પેટ ખરાબ જ રહે છે. આ કારણથી પેટમાં ઘણા ઇન્ફેક્શનનું પણ જોખમ વધી જાય છેવરસાદી વાતાવરણમાં મોટેભાગે લોકોનું પેટ ખરાબ જ રહે છે. આ કારણથી પેટમાં ઘણા ઇન્ફેક્શનનું પણ જોખમ વધી જાય છે

આ પણ વાંચો-  સંડાસ-બાથરૂમ ચમકાવો ફક્ત 5 મિનિટમાં, દરેક ડાઘા દૂર થશે ચપટી વગાડતાં
આ પણ વાંચો-  આ 6 ચીજો ખાઈને ક્યારેય નહીં પડો બીમાર, જાણો સુખી રહેવા માટેનું રહસ્ય
આ પણ વાંચો-  બાંધીને ફ્રીજમાં મૂકેલા લોટનો વપરાશ કરો છો? તો જાણીને ધબકારા વધારશે આ વાત 

આ પણ વાંચો- તાંબાના પાત્રમાં પાણી પીવું આ રોગ માટેં અક્સિર! પણ ન કરશો આ ભૂલ
આ પણ વાંચો- પગની નસ ચડી જાય ત્યારે ચાટી જાવ આ ચીજ, તરત જ મળશે રાહત

આ પણ વાંચો- મળ પર પણ લાંબા સમય સુધી ટકી શકે છે કોરોનાનો વાયરસ, આ રીતે પડી શકો બીમાર
આ પણ વાંચો- આ કારણે ગણેશજીનું પેટ જાડું થઈ ગયુ, જાણો ગણપતિના જાડા પેટનુ રહસ્ય
આ પણ વાંચો- ‘ઓછી થતી રોગ પ્રતિકારક શક્તિ વિવિધ રોગોનું ઉદ્ભવ સ્થાન બને છે’- ઍક્સપર્ટ
આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…