Not Set/ જીન્સને આ રીતે સુકવવાથી ક્યારેય નહીં પડે ઝાંખા, હંમેશા રહેશે નવા જેવા જ

જીન્સને વારંવાર ધોવા કરતા તેને એક સાથે 3-4 વખત પહેર્યા બાદ જ અને મેલું થયા બાદ જરૂ્ર પડે ત્યારે જ ધોશો તો તેની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે છે. ત્યારે આવો જોઈએ તેની ધોતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે…   ઠંડા પાણીથી ધોવો- જો તમારે જીન્સને ધોવાની જરૂર પડે તો તેને હંમેશા ઠંડા […]

Health & Fitness Lifestyle
65dfce8fe003b38d6c035f8235af3695 જીન્સને આ રીતે સુકવવાથી ક્યારેય નહીં પડે ઝાંખા, હંમેશા રહેશે નવા જેવા જ

જીન્સને વારંવાર ધોવા કરતા તેને એક સાથે 3-4 વખત પહેર્યા બાદ જ અને મેલું થયા બાદ જરૂ્ર પડે ત્યારે જ ધોશો તો તેની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે છે. ત્યારે આવો જોઈએ તેની ધોતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે…  

ઠંડા પાણીથી ધોવો- જો તમારે જીન્સને ધોવાની જરૂર પડે તો તેને હંમેશા ઠંડા પાણીમાં ધોવો. ગરમ પાણી જીન્સને સંકોચી દેશે.

માત્ર હાથથી ધોવો- હાથથી ધોવાના કારણે તમારાં જીન્સ ઉપર કોઇ પણ પ્રકારનો વધારે ઘસારો નહીં થાય. આ સાથે ક્યારેય સ્ક્રબ અથવા બ્રશનો ઉપયોગ ના કરો.

માઈલ્ડ ડીટર્જન્ટ- એક માઈલ્ડ ડીટર્જન્ટ તમારાં જીન્સના રંગને જાળવી રાખીને સાફ કરે છે. તમારાં જીન્સને હંમેશા ઉંધુ રાખીને ધૂઓ, ધોતા પહેલા તેમાં 2 ચમચી મીઠાંવાળા પાણીમાં પલાળવાનું ના ભૂલો, તે તમારાં જીન્સના રંગને જાળવી રાખશે.

વારંવાર ન ધૂઓ- જીન્સને વારંવાર ધોવાથી તે પોતાનો રંગ ઝાંખો  અને મજબૂતી ગુમાવી દે છે. તેથી તેને બે-ત્રણ વખત પહેરીને ધૂઓ. તેને ત્યારે જ ધોવો જ્યારે તે ખૂબ જ ગંદુ થઇ ગયું હોય અથવા તેના ઉપર કિચડ લાગી ગયો હોય. નવા ડેનિમ્સને તો 6 મહિના બાદ જ ધોવા જોઇએ જેથી તેની ડાઇ યોગ્ય જગ્યા પર ફેડ થઇ શકે અને તે વધારે આકર્ષક લાગે.

ખુલ્લી હવામાં સૂકવો- જીન્સને સૂકવવામાં ઘણો સમય લાગતો હોય છે પરંતુ તેને વોશિંગ મશીનના બદલે ખુલ્લી હવામાં સૂકવવું વધારે યોગ્ય છે, કારણ કે આવું કરવાથી તે વધારે સમય ચાલે છે.

ક્યારેય ડ્રાય ક્લિન ન કરાવો- ભૂલથી પણ તમારાં જીન્સને ડ્રાય ક્લિનરની પાસે ના લઇ જાવ. ડ્રાય ક્લિનિંગમાં કેમિકલ્સનો ઉપયોગ થાય જે તમારા જીન્સને બેસિક ફેબ્રિક્સને ખરાબ કરી દે છે અને સાથે સાથે તેની મજબૂતીને પણ ઘટાડી દે છે. 

આ પણ વાંચો-  Recipe: માર્કેટ જેવા જ ભાવનગરી ગાંઠિયા બનાવવામાં ઉમેરો આ ચીજ, વધી જશે સ્વાદ અને સોડમ
આ પણ વાંચો-  સંડાસ-બાથરૂમ ચમકાવો ફક્ત 5 મિનિટમાં, દરેક ડાઘા દૂર થશે ચપટી વગાડતાં
આ પણ વાંચો-  શાહી મસાલો ગણાતું ‘તમાલપત્ર’ આ રોગોનો અક્સિર ઈલાજ, ચમત્કારિક લાભાલાભ

આ પણ વાંચો-  આ 6 ચીજો ખાઈને ક્યારેય નહીં પડો બીમાર, જાણો સુખી રહેવા માટેનું રહસ્ય
આ પણ વાંચો-  બાંધીને ફ્રીજમાં મૂકેલા લોટનો વપરાશ કરો છો? તો જાણીને ધબકારા વધારશે આ વાત 

આ પણ વાંચો- તાંબાના પાત્રમાં પાણી પીવું આ રોગ માટેં અક્સિર! પણ ન કરશો આ ભૂલ
આ પણ વાંચો- પગની નસ ચડી જાય ત્યારે ચાટી જાવ આ ચીજ, તરત જ મળશે રાહત

આ પણ વાંચો- મળ પર પણ લાંબા સમય સુધી ટકી શકે છે કોરોનાનો વાયરસ, આ રીતે પડી શકો બીમાર
આ પણ વાંચો- આ કારણે ગણેશજીનું પેટ જાડું થઈ ગયુ, જાણો ગણપતિના જાડા પેટનુ રહસ્ય
આ પણ વાંચો- ‘ઓછી થતી રોગ પ્રતિકારક શક્તિ વિવિધ રોગોનું ઉદ્ભવ સ્થાન બને છે’- ઍક્સપર્ટ
આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…