Not Set/ અમદાવાદ ક્રાઇમ ફાઇલ્સ/ શહેરમાં નોંધવામાં આવ્યા આવા અને આટલા ગુનાઓ…

ગુજરાતનું મેગાસીટી અમદાવાદ આમ તો મેગાસીટી હોવાનાં કારણે ગુના મામલે પણ મેગા જ છે. શહેરમાં અસરે કહી શકાય છે રોજની નાની માટી 300થી વધુ ગુનાહીત પ્રવૃતીઓ નોંધવામાં આવતી હશે. દરેક વિશેવાત કરવી મુશ્કેલ રહે, પરંતુ જો નજરમાં રાખવા લેવા જેવા ગુનાની નોંધ લેવામાં આવે તો આવી છે અમદાવાદની આજના દિવસની ક્રાઇમ ફાઇલ્સ… અમદાવાદ પાલડી પોલીસ […]

Ahmedabad Gujarat
02a3538cb9b5890350f3951215e5d0a4 4 અમદાવાદ ક્રાઇમ ફાઇલ્સ/ શહેરમાં નોંધવામાં આવ્યા આવા અને આટલા ગુનાઓ...
02a3538cb9b5890350f3951215e5d0a4 4 અમદાવાદ ક્રાઇમ ફાઇલ્સ/ શહેરમાં નોંધવામાં આવ્યા આવા અને આટલા ગુનાઓ...

ગુજરાતનું મેગાસીટી અમદાવાદ આમ તો મેગાસીટી હોવાનાં કારણે ગુના મામલે પણ મેગા જ છે. શહેરમાં અસરે કહી શકાય છે રોજની નાની માટી 300થી વધુ ગુનાહીત પ્રવૃતીઓ નોંધવામાં આવતી હશે. દરેક વિશેવાત કરવી મુશ્કેલ રહે, પરંતુ જો નજરમાં રાખવા લેવા જેવા ગુનાની નોંધ લેવામાં આવે તો આવી છે અમદાવાદની આજના દિવસની ક્રાઇમ ફાઇલ્સ…

અમદાવાદ પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

પાલડી પો સ્ટે માં નોંધાઈ ઠગાઈની ફરિયાદ

વેપારી સાથે સંબંધો કેળવી આચરી ઠગાઈ

ડોક્યુમેન્ટ લઈ આરોપીએ વેપારીના નામે બેન્ક ખાતું ખોલાવી ટ્રાન્ઝેક્શન કર્યા

પાલડી પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદ પત્નીને પતિએ આપી ધમકી

માર મારી ફરિયાદ ન કરવા આપી ધમકી

ઘર સળગાવી દઈ બ્લેડ મારવાની આપી ધમકી

બાપુનગર પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદ બેન્ક અસિસ્ટન્ટ મેનેજરના ગળામાંથી 37,500 ની સોનાની ચેઇન તફડાવી ચેઇન સ્નેચર ફરાર, નરોડા પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદ કડિયા કામ કરતી મહિલા સાથે દુષ્કર્મ

કામ કરવા લઈ જવાનું કહીને મો દબાવી આચર્યું દુષ્કર્મ

2 જેટલા ઈસમોએ આચર્યું દુષ્કર્મ

સાબરમતી પોલીસ સ્ટેશનમા ફરિયાદ

અમદાવાદ માધવપુરામા મહિલાની છેડતી

જુના મ્યુનિ સ્ટાફ ક્વાર્ટર પાસે છેડતી

મહિલાનો હાથ પકડી બિભત્સ માગણી કરી

માધવપુરા પોલીસ સ્ટેશનમા ફરિયાદ

અમદાવાદ રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા શખસોએ વિદ્યાર્થીનું ચાંદીનું કડુ અને મોબાઈલ ફોન લૂંટી લેતા ઓઢવ પોલીસે તપાસ હાથ ધરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews