સુરેન્દ્રનગર/ લીંબડી રાજકોટ હાઇવે પર પોલીસની સરાહનીય કામગીરી, અર્ધનગ્ન હાલતમાં ફરતી સ્ત્રીને…

લીંબડીના વડોદ પાસે હાઇવે ઉપર અર્ધનગ્ન હાલતમાં ફરતી સ્ત્રીને મહિલા પોલીસ સ્ટાફે કપડા પહેરાવીને સેવાભાવી સંસ્થામાં મોકલાવી માનવતાની મહેંક…

Gujarat Others
અર્ધનગ્ન

લીંબડી રાજકોટ હાઇવે ઉપર પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી હતી. લીંબડીના વડોદ પાસે હાઇવે ઉપર અર્ધનગ્ન હાલતમાં ફરતી સ્ત્રીને મહિલા પોલીસ સ્ટાફે કપડા પહેરાવીને સેવાભાવી સંસ્થામાં મોકલાવી માનવતાની મહેંક પ્રસરાવી હતી.

a 276 લીંબડી રાજકોટ હાઇવે પર પોલીસની સરાહનીય કામગીરી, અર્ધનગ્ન હાલતમાં ફરતી સ્ત્રીને...

આ પણ વાંચો : દશામાં પગપાળા દર્શન કરવા જતાં 7 શ્રદ્ધાળુઓને ઇકો કારે લીધા અડફેટે, 2 નાં મોત

ખાખી વર્દીનું નામ પડતાની સાથે ભલભલા ખેરખાંના પગ ધ્રુજવા લાગે છે ત્યારે ક્યારેક પોલીસનું પોઝિટિવ પાસુ પણ લોકો સમક્ષ આવતા લોકોમાં આશ્ચર્યમાં ગરકાવ થઇ જાય છે. ત્યારે આવી જ એક ઘટના લીંબડી રાજકોટ હાઇવે ઉપર જોવા મળી હતી. જેમાં લીંબડી રાજકોટ હાઇવે ઉપર પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી હતી.

a 277 લીંબડી રાજકોટ હાઇવે પર પોલીસની સરાહનીય કામગીરી, અર્ધનગ્ન હાલતમાં ફરતી સ્ત્રીને...

આ પણ વાંચો :કોરોનાના લક્ષણ હોય, RTPCR રિપોર્ટ નેગેટીવ હોય અને સારવાર દરમિયાન મૃત્યુ થાય તો તેના અનાથ થયેલા બાળકોનું શું

લીંબડીના વડોદ પાસે હાઇવે ઉપર એક યુવતી અર્ધનગ્ન હાલતીમાં ફરતી હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું હતું. જેથી મહિલા પોલીસની મદદથી આ યુવતીને પૂરતા કપડા પહેરાવી બગોદરાની સેવાભાવી સંસ્થામાં મોકલી આપી હતી.

આ પણ વાંચો : સાબરમતી જેલ ટ્રેનિંગ સેન્ટરના પ્રોજેક્ટને મંજૂરી, પદ્ધતિસર તાલીમ મળવાથી કેદીઓને મળશે નવું જીવન

આ પણ વાંચો :રાખડીના સંબંધને લાંછન પહોંચાડતી ઘટના, ભાઈએ પોતાની જ બહેનનું કર્યું અપહરણ, પછી..

આ પણ વાંચો :ગુજ.ભાજપ સંગઠન મંત્રી ભીખુભાઇ દલસાણિયાને બિહારની,રત્નાકરને ગુજરાતની જવાબદારી સોંપાઈ

આ પણ વાંચો :  વહુના ત્રાસથી સાસુએ આત્મહત્યા કરતા ચકચાર

આ પણ વાંચો :ડાયમંડ સિટીમાં વધુ એક હત્યાનો બનાવ, ગોડાદરમાં દિયરે જ કરી ભાભીને રહેંસી નાખી