Not Set/ અમદાવાદમાં રજિસ્ટાર, ડે.રજિસ્ટાર સહિત 6 લોકોને કોરોના, ફાર્મસી કાઉન્સિલ બંધ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ  – સમાચાર ટુ ધ પોઇન્ટ… અમદાવાદમાં રજિસ્ટાર,ડે.રજિસ્ટાર ને કોરોના, સાથે સાથે બીજા 4 કર્મચારી પણ ચડ્યા ઝપેટમાં

Ahmedabad Gujarat
asdq 51 અમદાવાદમાં રજિસ્ટાર, ડે.રજિસ્ટાર સહિત 6 લોકોને કોરોના, ફાર્મસી કાઉન્સિલ બંધ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ  – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • અમદાવાદમાં રજિસ્ટાર,ડે.રજિસ્ટાર ને કોરોના
  • સાથે સાથે બીજા 4 કર્મચારી પણ ચડ્યા ઝપેટમાં
  • અમદાવાદમાં ફાર્મસી કાઉન્સિલ બંધ કરાઇ
  • 10 દિવસ માટે બંધ કરાઇ ફાર્મસી કાઉન્સિલ
  • કોરોના વિસ્ફોટ થતાં ફાર્મસી કાઉન્સિલ બંધ કરાઇ
  • બાકીનાં તમામ કર્મીઓને ટેસ્ટ કરાવવા અપાઇ સુચના
  • રજીસ્ટ્રેશન માટે આવતા લોકોને 10 દિવસ માટે ન આવવા અપીલ
  • અમદાવાદમાં ફરી વધ્યો કોરોનાનો કહેર

જુઓ આ વીડિયો અહેવાલ – વોરિયર્સ પર વાયરસનો વાર