Not Set/ ગર્ભપાત દરમ્યાન ગર્લફ્રેન્ડનું થયું મોત, પછી બોયફ્રેન્ડે જે કર્યું તે વાંચીને તમે ચોંકી જશો

મુજફ્ફરપુર પ્રેમી-પંખીડાના અવનવા  કિસ્સાની દેશમાં કોઈ કમી નથી. ઉત્તર પ્રદેશમાં મુજફ્ફરપુરમાં હાલમાં જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.આ કિસ્સો સાંભળીને તમે ચોક્કસથી હચમચી જશો. છોકરીને પ્રેમ કરવાની બદલામાં તેને મોત મળ્યું હતું. બોયફ્રેન્ડ દ્વારા તેની ગર્લફ્રેન્ડનું ગર્ભપાત કરાવતી વખતે તેનું મૃત્યુ નીપજ્યું હતું ત્યારબાદ પ્રેમીએ તેની ડેડ બોડીને જંગલમાં ફેંકી દીધી હતી.પ્રેમિકાની હત્યાના કેસમાં […]

Top Stories India Trending
cir ગર્ભપાત દરમ્યાન ગર્લફ્રેન્ડનું થયું મોત, પછી બોયફ્રેન્ડે જે કર્યું તે વાંચીને તમે ચોંકી જશો

મુજફ્ફરપુર

પ્રેમી-પંખીડાના અવનવા  કિસ્સાની દેશમાં કોઈ કમી નથી. ઉત્તર પ્રદેશમાં મુજફ્ફરપુરમાં હાલમાં જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.આ કિસ્સો સાંભળીને તમે ચોક્કસથી હચમચી જશો. છોકરીને પ્રેમ કરવાની બદલામાં તેને મોત મળ્યું હતું.

બોયફ્રેન્ડ દ્વારા તેની ગર્લફ્રેન્ડનું ગર્ભપાત કરાવતી વખતે તેનું મૃત્યુ નીપજ્યું હતું ત્યારબાદ પ્રેમીએ તેની ડેડ બોડીને જંગલમાં ફેંકી દીધી હતી.પ્રેમિકાની હત્યાના કેસમાં બોયફ્રેન્ડની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે ૧૮ સપ્ટેમ્બરના રોજ જંગલમાંથી એક શબ મળી આવ્યું હતું. વધમાં તેમણે કહ્યું કે તે મહિલા ગર્ભવતી હતી અને ગર્ભપાત દરમ્યાન તેનું મોત થયું હતી. આરોપી પ્રેમીની ઓળખાણ હુસૈન રૂપે થઇ છે. આઈપીસી ધારા ૩૦૪ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૬માં આવો જ કિસ્સો સામે આવ્યો હતો. અવૈધ સંબંધને લીધે ગર્ભવતી મહિલાનું ગર્ભપાત દરમ્યાન મૃત્યુ થઇ ગયું હતું. ત્યારબાદ તેના મિત્રોએ મળીને શબને છત્તીસગઢના ગરિયાબંદના જંગલમાં સળગાવી દીધું હતું. જો કે પોલીસે આ ઘટનામાં શામિલ લોકોની ધરપકડ કરી લીધી હતી.