બિપરજોય આફ્ટર ઇફેક્ટ્સ/ બિપરજોય વવાઝોડાની માઠીઅસર,અનેક વૃક્ષો ધરાશાયી,વાહનવ્યવહાર થપ્પ

ભારે વરસાદની આગાહી સામે બનાસકાંઠા તંત્ર એલર્ટ કરવામાં આવ્યુ છે.કલેક્ટર વરૂણકુમાર બરનવાલના નેતૃત્વમાં ટીમને ખડેપગે રાખવામાં આવી છે.

Top Stories Gujarat Others
Untitled 91 બિપરજોય વવાઝોડાની માઠીઅસર,અનેક વૃક્ષો ધરાશાયી,વાહનવ્યવહાર થપ્પ

બિપરજોય વાવાઝોડાએ બનાસકાંઠામાં પણ તારાજી સર્જી છે બિપરજોય વાવાઝોડાના પગલે બનાસકાંઠામાં ભારે વરસાદ વરસ્યો છે વરસાદ બાદ જ્યાં જુઓ ત્યાં તબાહી જોવા મળી રહી છે. થરાદ થી ભાભરને જોડતા હાઇવે પર પણ પાણી ફરી વળ્યા છે અને પાણી ભરાતા વાહન વ્યવહાર થપ થયો છે. સાથે જ બનાસકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો અને ભારે પવન ફૂંકાવાની સાથે જ વાવાઝોડાની જે અસર છે એ મોડી રાથી શરૂ થઈ ગઈ હતી ને ત્યારબાદ જનજીવન પ્રભાવિત થયું હતું સાથે જ થરાદ વાવ સહિતના વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું હતું અને ભારે પવનને લઈને અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા,

Untitled 92 બિપરજોય વવાઝોડાની માઠીઅસર,અનેક વૃક્ષો ધરાશાયી,વાહનવ્યવહાર થપ્પ

આ સાથે જ થરાદમાં જાદલા ગામે ભારે પવન ફૂંકાયા બાદ ચંદનના જે વૃક્ષો છે ધરાશાય થયા હતા ચંદના વૃક્ષો ધરાવી થતાં ખેડૂતને રોવાનો વારો આવ્યો છે કારણ કે ચંદનને ખૂબ જ મોંઘું વૃક્ષ છે અને આ વૃક્ષો જ્યારે જરાસાઈ થાય છે ત્યારે ખેડૂતની જે મહેનત છે તે જમીન દોસ્ત થઈ જતી હોય છે આ સાથે જ ચાર વીઘાની અંદર ખેડૂતે ચંદનના વૃક્ષો વાવ્યા હતા કે તમે અંદર 550 જેટલા વૃક્ષો જે વાવ્યા હતા તેની અંદર 60 થી 80 જેટલા ચંદનના વૃક્ષો છે તે ધરાશાયી થયા છે અને ધરાશાય થવાના કારણે થઈને ખેડૂતને ભારે નુકસાન ભોગવવાનું વારો આવ્યો છે.

વાવાઝોડાની વચ્ચે જવાનો એક સરાણીએ કામગીરી કરી છે સુઈ ગામની બોર્ડર પર દેશના જવાનોએ જો ખામી હાલત ની અંદર પણ ડ્યુટી કરી હતી અને જવાનોએ દોરડા બાંધીને પોતાની ફરજો નિભાવી હતી સુઈગામની વાત કરીએ તો ભારત અને પાક નડાબેટ બોર્ડર પર જવાનું દિવસ રાત ફરજ બજાવી હતી અને આ ફરજ બજાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયો જોનાર દરેક વ્યક્તિ બાહોશ જવાનો ની સરાણીય કામગીરી નાં વખાણ કરી રહ્યા છે.

વાવાઝોડા પછી બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં તોફાની પવન સાથે ભારેથી  અતિભારે વરસાદ પડશે, મેઘકહેરની શક્યતા | Banaskantha, Sabarkantha, Patan,  Mehsana will ...

આ સાથે જ બનાસકાંઠામાં વિપુલ વાવાઝોડા એ સરહદી વિસ્તારોમાં તારાજી સરજી છે સરહદી વિસ્તારોમાં તારાજીના દ્રશ્ય જોવા મળ્યા છે થરાદ થી ભાભરને જોડતો હાઇવે છે તે પાણી પાણી થઈ ગયો છે અને પાણી ભરાવાના કારણે થઈને ભાભર હાઇવે પર પાણી ભરાઈ ગયા છે વધારે પ્રમાણમાં પાણી ભરવાના કારણે થઈને વાહન માર્ગ બંધ થયો છે જેના કારણે તેને વાહન વ્યવહાર ખોવાયો છે.

Weather Update: OMG! ગુલાબ બાદ હવે શાહીન, આ 7 રાજ્યોમાં વાવાઝોડું મચાવશે  ભારે તબાહી; 3 દિવસનું એલર્ટ | India News in Gujarati

ભારે વરસાદની આગાહી સામે બનાસકાંઠા તંત્ર એલર્ટ કરવામાં આવ્યુ છે.કલેક્ટર વરૂણકુમાર બરનવાલના નેતૃત્વમાં ટીમને ખડેપગે રાખવામાં આવી છે.ધાનેરા, વાવ, થરાદ અને સૂઇગામ તાલુકામાં વાવાઝોડાની વધુ અસર જોવા મળી હતી.વાવાઝોડાને પગલે 191 વીજપોલ ધરાશાયી થયા હતા.જેને પગલે વીજ વિભાગની ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી છે.અને 31 માંથી 25 ગામોમાં વીજપુરવઠો યથાવત કરાયો છે.તેમજ જિલ્લામાં કુલ 2 હજાર 419 લોકોનું સ્થળાંતર કરાયું હતુ.. જેમાં ચારેય તાલુકા માટે 20 હજાર ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:પરબ ધામમાં વર્ષોથી યોજાતો અષાઢી બીજનો મેળો રદ, આ છે મોટું કારણ

આ પણ વાંચો:વીજળીના કડાકા સાથે રહેશે વરસાદ , હવામાન વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ

આ પણ વાંચો:ટૂંક સમયમાં ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે ચક્રવાત, 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન

આ પણ વાંચો:ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલની શરૂઆત, ભારે પવન સાથે ભારે વરસાદ; મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક કરી