Not Set/ ડાકોરમાં ભરબજારે વચ્ચે બે યુવતીઓએ કરી મારામારી, વિડિઓ વાયરલ

    ડાકોર. યાત્રાધામ ડાકોરમાં જાહેર રોડ પર જ બે યુવતી વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. મારામારી કરનાર બંને યુવતી કોણ હતી તે રહસ્ય હજુ સુધી બહાર આવ્યું નથી.ચોંકાવનારી બાબત એ છે કે ભરબજારમાં રોડ પર જ બંને યુવતી વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. તે સમયે લોકોએ ઉભા રહી તમાસો નિહાળ્યો હતો. મારામારીના દ્રશ્યોનું લોકો […]

Gujarat Others
jhsdlkjhlsdjkhsdlkjh ડાકોરમાં ભરબજારે વચ્ચે બે યુવતીઓએ કરી મારામારી, વિડિઓ વાયરલ

 

 

ડાકોર.

યાત્રાધામ ડાકોરમાં જાહેર રોડ પર જ બે યુવતી વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. મારામારી કરનાર બંને યુવતી કોણ હતી તે રહસ્ય હજુ સુધી બહાર આવ્યું નથી.ચોંકાવનારી બાબત એ છે કે ભરબજારમાં રોડ પર જ બંને યુવતી વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. તે સમયે લોકોએ ઉભા રહી તમાસો નિહાળ્યો હતો.

મારામારીના દ્રશ્યોનું લોકો મોબાઈલ ફોનમાં રેકોર્ડીંગ કરતા હતા. કોઈ પણ વ્યક્તિએ આ બંને યુવતીઓને છોડાવવાની હિંમત કરી ન હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિકપણે પોલીસ દોડી આવી હતી. પોલીસ બંને મારામારી કરનાર યુવતીને પોલીસ સ્ટેશન પર લઈ ગઈ હતી.

યાત્રાધામ ડાકોરમાં જાહેર રોડ પર જ બે યુવતી વચ્ચે મારામારીનાં દ્રશ્યો સર્જાયા હતા. મારામારી કરનાર બંને યુવતી કોણ હતી તે રહસ્ય હજુ સુધી બહાર આવ્યું નથી. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે ભરબઝારમાં રોડ પર જ બંને યુવતી વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. તે સમયે લોકોએ ઉભા રહી તમાસો નિહાળ્યો હતો.મારામારીના દ્રશ્યોનું લોકો મોબાઈલ ફોનમાં રેકોર્ડીંગ કરતા હતા પણ એકપણ વ્યક્તિએ બંને યુવતીઓને છોડાવવાની હિંમત કરી ન હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી.પોલીસ બંને મારામારી કરનાર યુવતીને પોલીસ સ્ટેશન પર લઈ ગઈ હતી.એવી પણ લોકોમાં શંકા વહેતી થઈ હતી કે બંને યુવતી ગુનાહીત પ્રવ્રુત્તિ સાથે સંકળાયેલી હતી.જે રોડ પર તમાસો કરી લોકોના ટોળાં ભેગા કરીને ભીડનો લાભ લઈ યુવતીઓના સાગરીતો તસ્કરી કરતા હોવાની શંકા વહેતી થઈ છે.જોકે આ બાબતને સમર્થન મળતું નથી.