Not Set/ ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કરશે આમિર ખાનની પુત્રી ઇરા ખાન

બોલિવૂડ એક્ટર આમિર ખાનની પુત્રી ઇરા ખાન કોઈ સુપરસ્ટારથી ઓછી નથી. ઇરા વિશે બીજી એક મોટી ચર્ચા છે કે, ઇરા જલ્દીથી દિગ્દર્શક ક્ષેત્રમાં શરૂઆત કરવા જઈ રહી છે. આ પ્રોજેક્ટનો પ્રીમિયર આ વર્ષે ડિસેમ્બરમાં નિયત થયેલ છે. આપને જણાવી દઇએ કે, ઇરા થિયેટર પ્રોડક્શનથી ડાયરેક્શન ક્ષેત્રે આગળ વધી રહી છે. તેમના નાટક (પ્લે)નું નામ Euripides […]

Uncategorized
1 37 ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કરશે આમિર ખાનની પુત્રી ઇરા ખાન

બોલિવૂડ એક્ટર આમિર ખાનની પુત્રી ઇરા ખાન કોઈ સુપરસ્ટારથી ઓછી નથી. ઇરા વિશે બીજી એક મોટી ચર્ચા છે કે, ઇરા જલ્દીથી દિગ્દર્શક ક્ષેત્રમાં શરૂઆત કરવા જઈ રહી છે. આ પ્રોજેક્ટનો પ્રીમિયર આ વર્ષે ડિસેમ્બરમાં નિયત થયેલ છે.

346262 420970 ira ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કરશે આમિર ખાનની પુત્રી ઇરા ખાન

આપને જણાવી દઇએ કે, ઇરા થિયેટર પ્રોડક્શનથી ડાયરેક્શન ક્ષેત્રે આગળ વધી રહી છે. તેમના નાટક (પ્લે)નું નામ Euripides Medea રાખવામાં આવ્યું છે જે ગ્રીક દુર્ઘટના પર આધારિત છે. આ નાટક દેશનાં પસંદગીનાં શહેરોમાં બતાવવામાં આવશે. આ નાટકનો પ્રીમિયર આ વર્ષે ડિસેમ્બરમાં રાખવામાં આવેલ છે. મુંબઈમાં ટૂંક સમયમાં પ્લે રિહર્સલ શરૂ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.