New Technology/ આંખોના પલકારે બિમારીઓનું નિદાન કરી શકાશે….

અપોલો રેડિયોલોજી ઈન્ટરનેશનલ ગૂગલના AI મોડલને ભારતીયો સુધી લઈ જશે. તેઓ આગામી 10 વર્ષ માટે ફ્રી સ્ક્રીનિંગ પ્રદાન કરશે. આવી સ્થિતિમાં, તે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે ફાયદાકારક સાબિત થશે. અહેવાલો અનુસાર, દર વર્ષે 1 કરોડથી વધુ………

Tech & Auto
Beginners guide to 4 5 આંખોના પલકારે બિમારીઓનું નિદાન કરી શકાશે....

Technology News: ટેકનોલોજી… ભારતીય ટેક્નોલૉજી ક્ષેત્રમાં ક્રાંતિ થઈ છે. ગૂગલનું એ.આઈ. અપોલો રેડિયોલૉજી ઇન્ટરનેશનલ સાથે સહયોગી છે જે હેલ્થકેર સોલ્યશન આપે છે. જેથી બિમારીઓને શરૂઆથથી જ નિદાન લાવી શકાય છે. આ નવી ટેક્નોલોજી પ્રારંભિક તબક્કામાં ટીબી, સ્તન કેન્સર અને ફેફસાના કેન્સર જેવા ખતરનાક રોગોને શોધવામાં મદદ કરશે. પ્રારંભિક તબક્કામાં રોગને શોધી કાઢવાથી, અપ્રિય ઘટનાઓને અટકાવી શકાય છે.

અપોલો રેડિયોલોજી ઈન્ટરનેશનલ ગૂગલના AI મોડલને ભારતીયો સુધી લઈ જશે. તેઓ આગામી 10 વર્ષ માટે ફ્રી સ્ક્રીનિંગ પ્રદાન કરશે. આવી સ્થિતિમાં, તે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે ફાયદાકારક સાબિત થશે. અહેવાલો અનુસાર, દર વર્ષે 1 કરોડથી વધુ લોકો ટીબીથી સંક્રમિત થાય છે. તેમાંથી 13 લાખ લોકો આ બીમારીને કારણે મૃત્યુ પામે છે. ટીબીના કારણે સૌથી વધુ મૃત્યુ દક્ષિણ એશિયા અને આફ્રિકાના પ્રદેશોમાં થાય છે.

ટીબીનો ઈલાજ થઈ શકે છે, પરંતુ સારવારમાં વિલંબ થવાને કારણે આ રોગ અન્ય લોકોને પણ ચેપ લગાડે છે. ટીબીને શોધવા માટે છાતીના એક્સ-રેનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે ભારતમાં આ સુવિધા ઉપલબ્ધ નથી. ગ્રામીણ વિસ્તારોમાં આ એક મોટી સમસ્યા છે. આવી સ્થિતિમાં ગૂગલની એઆઈ સિસ્ટમ ટીબી અને અન્ય રોગોને શોધી કાઢશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચીખલીના સાદકપોર ગામમાં રામજી ભૂતબાપાની મૂર્તિ ખંડિત કરાતા લોકોમાં રોષ

આ પણ વાંચો:પતંગરસિયાઓ…આ વર્ષે અમદાવાદની પોળની ઉતરાયણ બની મોંઘી…

આ પણ વાંચો:અમરેલીમાં કૂવામાંથી ત્રણ મૃતદેહ મળતા શોકનું મોજુ ફરી વળ્યું