Not Set/ ચંદ્ર ગ્રહણને લઇ રાજ્યભરના મંદિરોના દર્શનમાં કરાયા ફેરફાર, જુઓ

આજે 31મી જાન્યુઆરીના મહાસુદ પુનમના રોજ સાંજે ૫ વાગ્યે ચંદ્વગ્રહણ થવાનું છે. ત્યારે આ ચંદ્રગ્રહણને લઇ ધાર્મિક વિઘિ, પૂજા -અર્ચના પર ગ્રહણનુ વેધ લાગતો હોવાથી રાજ્યભરના મુખ્ય મંદિરોની પવિત્ર યાત્રાઘામ અંબાજી, દેશના ૧૦ જ્યોતિલિંગમાનું એક સોમનાથ મંદિર, દ્વારકા તેમજ મહારાષ્ટ્રના શેરડી સાઈ મંદિરની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. અંબાજી સવારે આરતી : 6  થી 6.30 […]

Gujarat
lunar eclipse 201801291000 ચંદ્ર ગ્રહણને લઇ રાજ્યભરના મંદિરોના દર્શનમાં કરાયા ફેરફાર, જુઓ

આજે 31મી જાન્યુઆરીના મહાસુદ પુનમના રોજ સાંજે ૫ વાગ્યે ચંદ્વગ્રહણ થવાનું છે. ત્યારે આ ચંદ્રગ્રહણને લઇ ધાર્મિક વિઘિ, પૂજા -અર્ચના પર ગ્રહણનુ વેધ લાગતો હોવાથી રાજ્યભરના મુખ્ય મંદિરોની પવિત્ર યાત્રાઘામ અંબાજી, દેશના ૧૦ જ્યોતિલિંગમાનું એક સોમનાથ મંદિર, દ્વારકા તેમજ મહારાષ્ટ્રના શેરડી સાઈ મંદિરની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

  • અંબાજી

સવારે આરતી : 6  થી 6.30

સવારે રાજભોગ  :  7:30 થી 8

સાંજે 5 વાગ્યા પછી  મંદિર બંધ થઇ જશે.

– સોમનાથ મંદિર 

સાજે 6.25થી 7.25 મંદિર બંધ રહેશે.

  • દ્વારકા મંદિર

સવારે આરતી : 6  થી 6.30

સાંજે 4 વાગ્યા થી લઈ 10 વાગ્યા સુઘી યજ્ઞનુ આયોજન કરવામા આવ્યુ છે. મંદિર સાંજે 4 વાગ્યા પછી મંદિર બંધ રહેશે.

  • શીરડીમંદિર

સાજે 5 વાગ્યા પછી મંદિર બંધ રહેશે.