Aravalli/ અંબાસર નજીક ડમ્પરે બાઇકને મારી ટક્કર, ત્રણ યુવકોના કમકમાટી ભર્યા મોત

અરવલ્લીના ધનસુરાના અંબાસર નજીક બાઈક અને ડમ્પર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો.

Top Stories Gujarat
YouTube Thumbnail 2023 12 10T093230.434 અંબાસર નજીક ડમ્પરે બાઇકને મારી ટક્કર, ત્રણ યુવકોના કમકમાટી ભર્યા મોત

અરવલ્લી: ધનસુરાના અંબાસર નજીક બાઈક અને ડમ્પર વચ્ચે ભયાનક અકસ્માત સર્જોયો હતો. આ દુર્ઘટનમાં ત્રણ યુવાનનો મોત થયા હતા. મૃતકોની ઓળખ દિપક સોલંકી, અજય પરમાર અને સિદ્ધરાજસિંહ સોલંકી તરીકે કરવામાં આવી છે. યુવકોના મોતને લઈ પરિવારજનોમાં શોકનો માહોલ પ્રસરી ગયો હતો.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. અકસ્માત સર્જીને ડમ્પરનો ચાલક થયો ફરાર થઈ ગયો હતો. પોલીસે ડમ્પર કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: