તેલની નદીઓ/ વલસાડ મહારાષ્ટ્ર બોર્ડર પર ખાદ્યતેલ ભરેલું ટેન્કર પલટયું

રોડ ઉપર ઢોળાયેલા તેલને ભરવા માટે લોકોએ પડાપડી કરી હતી. ખાદ્યતેલ ભરેલું ટેન્કર રોડ ઉપર પલટી જતાં ટ્રાફિક જયાં થયો હતો અને તંત્રને રોડને તાત્કાલિક સફાઇ માટે દોડધામ થઈ હતી.

Top Stories Gujarat Others
વલસાડ ટેન્કર

અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે ઉપર વલસાડ અને મહારાષ્ટ્રની હદ પર તળ ગામે ખાદ્યતેલ ભરેલું ટેન્કર પલટી ગયું હતું. ખાદ્યતેલ ભરેલુ ટેન્કર પલટી જતાં રોડ ઉપર તેલની રેલમછેલમ થઈ હતી. રોડ ઉપર ઢોળાયેલા તેલને ભરવા માટે લોકોએ પડાપડી કરી હતી. ખાદ્યતેલ ભરેલું ટેન્કર રોડ ઉપર પલટી જતાં ટ્રાફિક જયાં થયો હતો અને તંત્રને રોડને તાત્કાલિક સફાઇ માટે દોડધામ થઈ હતી.

Above 1 વલસાડ મહારાષ્ટ્ર બોર્ડર પર ખાદ્યતેલ ભરેલું ટેન્કર પલટયું

આ પણ વાંચો : વડોદરામાં કુખ્યાત શાર્પ શૂટર એન્થોનીને ભાગડનાર સૂત્રધાર ઝડપાયો