Not Set/ શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક કેલેન્ડર બહાર પડાયું નવું શૈક્ષણિક સત્ર ૬ જૂન ૨૦૨૨ થી થશે શરૂ થશે

ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા જૂન થી સપ્ટેમ્બર માસના અભ્યાસક્રમમાં રહેશે.પ્રથમ સત્ર  118 દિવસનું રહેશે જ્યારે બીજા સત્રમાં 130 દિવસનું કાર્ય રહેશે.

Gujarat Others
Untitled 84 શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક કેલેન્ડર બહાર પડાયું નવું શૈક્ષણિક સત્ર ૬ જૂન ૨૦૨૨ થી થશે શરૂ થશે

રાજય માં આ વખતે કોરોનાની બીજી લહેર  ઘટકો ઘાતકી જોવા મળી હતી . જેમાં  લાખો લોકો મૃત્યુ પામ્યા હતા. તેમજ  વધતા કેસો ને લીધે  શાળાઓ પણ બંધ કરવામાં  આવી હતી . હવે જયારે કોરોના  કેસ  ઘટતા જોવા મળી રહ્યા છે  ત્યારે ફરીથી શાળાઓ શરૂ કરવામાં  આવી છે . જે અંતર્ગત  શિક્ષણ વિભાગ દ્વારા  કેલેન્ડર બહાર  પાડવામાં આવ્યું છે . જે અંતર્ગત  ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા 14 માર્ચ થી 30 માર્ચ સુધી યોજવામાં આવશે.તો અન્ય ધોરણોની વાર્ષિક પરીક્ષા 11 એપ્રિલ થી 21 એપ્રિલ દરમિયાન યોજાશે…તો આ વર્ષે ધોરણ 9 થી 12 ના અભ્યાસ ક્રમમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહિ.

Untitled 83 શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક કેલેન્ડર બહાર પડાયું નવું શૈક્ષણિક સત્ર ૬ જૂન ૨૦૨૨ થી થશે શરૂ થશે

આ પણ વાંચો : KRK એ સિદ્ધાર્થ શુક્લાને લઇને આપ્યું વિવાદિત નિવેદન, તેમની માતા વિશે પણ કહી આ વાત

ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા જૂન થી સપ્ટેમ્બર માસના અભ્યાસક્રમમાં રહેશે.પ્રથમ સત્ર  118 દિવસનું રહેશે જ્યારે બીજા સત્રમાં 130 દિવસનું કાર્ય રહેશે.જ્યારે દિવાળી વેકેશન 21 દિવસનું અને ઉનાળુ વેકેશન 56 દિવસનું રહેશે. નવું શૈક્ષણિક સત્ર 6 જૂન 2022 થી શરૂ થશે.

આ પણ વાંચો :ડેન્ગ્યુના કેસ થીબચવા માટે આ વસ્તુઓ નું સેવન કરો,જે શરીરને ફિટ રાખે છે