મુંબઇ,
નવા વર્ષના આગમન માટે મોટાભાગના લોકો રજાઓ મનાવા માટે જ્યાં ત્યાં પહોંચી જાય છે આવામાં ફિલ્મ કલાકાર કેવી રીતે પાછળ રહી શકે છે? મોટાભાગના કલાકારો રજાઓ માટે નીકળી ગયા છે. આ દિશા પટણીનો પણ સમાવેશ થાય છે.
દિશા પટણી વિદેશમાં છે અને સમુદ્રના કિનારે હોલિડે મનાવી રહી છે. તાજેતરમાં તેમણે તેના કેટલાક ફોટા શેર કર્યા છે. જેમાં તે હોટ અને ગ્લેમરસ જોવા મળી રહી છે.
એક ફોટોમાં તે સમુદ્રમાં છે, તો બીજામાં વોટર સ્પોર્ટ્સની મજા માણી રહી છે. દિશાએ લખ્યું છે Eat, Sleep, Swim અને આ રીપીડ કરતા રહો.