Not Set/ બાળકો સાથે મુવી ડેટ પર જોવા મળ્યા હૃતિક – સુજૈન, શું કરી શકે છે ફરીથી લગ્ન ?, વીડીયો

નવી દિલ્હી હૃતિક રોશન-સુજૈન ખાન ઓફિશિયલિ  ભલે એકબીજાથી અલગ થઈ ગયા હોય, પરંતુ બંને સ્ટાર્સ તેમના બાળકો માટે ઘણી વખત ભેગા થાય છે. તાજેતરમાં, હૃતિક રોશન- સુજૈન ખાન તેમના બંને પુત્રો સાથે મુવી ડેટ પર ગયા હતા. કેઝ્યુઅલ લૂકમાં જોવા મળેલા હૃતિક રોશન હાલ પોતાની આગામી ફિલ્મ સુપર-30 માટે તૈયાર કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા જાણવા મળ્યું હતું […]

Trending Entertainment Videos
b બાળકો સાથે મુવી ડેટ પર જોવા મળ્યા હૃતિક - સુજૈન, શું કરી શકે છે ફરીથી લગ્ન ?, વીડીયો

નવી દિલ્હી

હૃતિક રોશન-સુજૈન ખાન ઓફિશિયલિ  ભલે એકબીજાથી અલગ થઈ ગયા હોય, પરંતુ બંને સ્ટાર્સ તેમના બાળકો માટે ઘણી વખત ભેગા થાય છે. તાજેતરમાં, હૃતિક રોશન- સુજૈન ખાન તેમના બંને પુત્રો સાથે મુવી ડેટ પર ગયા હતા. કેઝ્યુઅલ લૂકમાં જોવા મળેલા હૃતિક રોશન હાલ પોતાની આગામી ફિલ્મ સુપર-30 માટે તૈયાર કરી રહ્યા છે.

થોડા દિવસ પહેલા જાણવા મળ્યું હતું કે, હૃતિક રોશન અને સુજૈન ખાન ફરી એક વખત તેમના સંબંધને એક નવી જગ્યાએ લઇ જવા માગે છે. બંને સ્ટાર્સ તેમના બાળકોના સારા ભવિષ્ય માટે લગ્નના બંધનમાં ફરી એકવાર બંધાય શકે છે.

Instagram will load in the frontend.

આ ચર્ચાઓ વચ્ચે, બંને સાથે જોવા તે તેમના ફ્રેન્ડસ માટે પણ એક સારા સમાચાર છે. થોડા દિવસ પહેલા સુજૈન અને હૃતિક તેમના બાળકો સાથે ગ્રીસ વેકેશન પર ગયા હતા અને તેના ફોટા પણ વાયરલ થયા હતા.

હાલ  ઋત્વિક રોશન સુપર 30 ની તૈયારી કરવાની પ્રક્રિયામાં છે. ફિલ્મની રિલીઝ ડેટ જાન્યુઆરીમાં કંગના રનૌટ મણિકર્ણીકા સાથે ક્લેશ થઈ શકે છે.