Not Set/ બોયફ્રેન્ડને 100 કરોડના બંગલામાં પાર્ટી આપશે પ્રિયંકા ચોપરા

મુંબઈ, બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલમાં એમની લવ લાઈફને લઇને ચર્ચામાં છે. છેલ્લા થોડા સમયથી પ્રિયંકા સતત અમેરિકી સિંગર નીક જોનસ સાથે નજરે ચડી રહી છે. બંને સેલેબ્રીટી થોડા સમયથી ડેટ કરી રહ્યા છે. હાલમાં બંનેએ એમની રીલેશનશીપને જાહેરમાં દર્શાવી હતી. પ્રીત્યંકા શુક્રવારે નીક સાથે ભારત આવી છે. Instagram will load in the frontend. મુંબઈ […]

Trending Entertainment
priyanka chopra nick jonas dating બોયફ્રેન્ડને 100 કરોડના બંગલામાં પાર્ટી આપશે પ્રિયંકા ચોપરા

મુંબઈ,

બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલમાં એમની લવ લાઈફને લઇને ચર્ચામાં છે. છેલ્લા થોડા સમયથી પ્રિયંકા સતત અમેરિકી સિંગર નીક જોનસ સાથે નજરે ચડી રહી છે. બંને સેલેબ્રીટી થોડા સમયથી ડેટ કરી રહ્યા છે. હાલમાં બંનેએ એમની રીલેશનશીપને જાહેરમાં દર્શાવી હતી. પ્રીત્યંકા શુક્રવારે નીક સાથે ભારત આવી છે.

Instagram will load in the frontend.

મુંબઈ એરપોર્ટ પર બંનેની ફક્ત એક હલકી ઝલક કેમેરામાં કૈદ થઇ શકી હતી. પાપારાઝીઓને અહી નિરાશા સાંપડી હતી કારણકે લોસ એન્જેલસમાં પ્રિયંકા અને નીક હમેશા કેમેરા સામે પોઝ આપતા હતા. પરંતુ અહી એવું થયું નહતું. પ્રિયંકા એરપોર્ટ પરથી જ ગાડીમાં બેસીને રવાના થઇ ગઈ હતી.

NIck Priyanka બોયફ્રેન્ડને 100 કરોડના બંગલામાં પાર્ટી આપશે પ્રિયંકા ચોપરા

એવી ખબરો મળી છે કે પ્રિયંકા પોતાના નવા બંગલામાં એક ધમાકેદાર પાર્ટી કરવાની છે. અહી અભિનેત્રી નીક જોનસનો એની ફેમીલી અને દોસ્તો સાથે પરિચય કરાવશે. પ્રિયંકાએ જ્યાં પાર્ટીની પ્લાનિંગ કરી છે એ પ્રોપર્ટીની કિંમત લગભગ 100 કરોડથી પણ વધારે છે.

696941 694311 piki બોયફ્રેન્ડને 100 કરોડના બંગલામાં પાર્ટી આપશે પ્રિયંકા ચોપરા

જણાવી દઈએ કે પ્રિયંકા થોડા દિવસો પહેલા જ નીકની ફેમીલીને મળી હતી. એક ફેમીલી ફંકશનમાં નીક અને પ્રિયંકા એકબીજાનો હાથ પકડીને પહોચ્યા હતા.

priyanka nick બોયફ્રેન્ડને 100 કરોડના બંગલામાં પાર્ટી આપશે પ્રિયંકા ચોપરા

રીપોર્ટસ મુજબ પ્રિયંકા ચોપરા અને નીક જોનસની મુલાકાત અમેરિકી ટીવી શો કવાંટીકોના સેટ પર એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી. ગયા વર્ષે પહેલી વાર આ કપલ મેટ ગાલા ઇવેન્ટમાં રેડ કાર્પેટ પર સાથે જોવા મળ્યા હતા.

hbz nick jonas priyanka chopra index 1528492907 બોયફ્રેન્ડને 100 કરોડના બંગલામાં પાર્ટી આપશે પ્રિયંકા ચોપરા

જણાવી દઈએ કે ગયા વર્ષે ડીસેમ્બરમાં જુમાંન્જી : વેલકમ ટુ ધ જંગલના પ્રચાર દરમિયાન નીકે ભારત આવવાની ઈચ્છા દર્શાવી હતી.