Not Set/ સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીના આ રહસ્યો નહિ જાણતા હો આપ

આજે સંગીતા બિજલાનીનો 53મોં જન્મદિવસ છે. પોતાના કરિયરમાં સંગીતાની ઓળખાણ ફિલ્મો કરતા વધારે સલમાન ખાન ની ગર્લફ્રેન્ડના રૂપમાં રહી છે. પરંતુ એમના વિષે ઘણી એવા વાતો છે, જે કદાચ એમના ફેન્સ નહિ જાણતા હોય.   સંગીતા બિજલાનીએ માત્ર 16 વર્ષ ની ઉંમરે મોડલિંગ શરુ કરી દીધું હતું. એ દિવસોમાં સંગીતાને બિજલી કહેવામાં આવતી હતી. કારણકે […]

Trending Entertainment
maxresdefault 1 2 સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીના આ રહસ્યો નહિ જાણતા હો આપ

આજે સંગીતા બિજલાનીનો 53મોં જન્મદિવસ છે. પોતાના કરિયરમાં સંગીતાની ઓળખાણ ફિલ્મો કરતા વધારે સલમાન ખાન ની ગર્લફ્રેન્ડના રૂપમાં રહી છે. પરંતુ એમના વિષે ઘણી એવા વાતો છે, જે કદાચ એમના ફેન્સ નહિ જાણતા હોય.

Sangeeta Bijlani Bollywood actress in Hyderabad 4 e1531148283928 સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીના આ રહસ્યો નહિ જાણતા હો આપ

 

સંગીતા બિજલાનીએ માત્ર 16 વર્ષ ની ઉંમરે મોડલિંગ શરુ કરી દીધું હતું. એ દિવસોમાં સંગીતાને બિજલી કહેવામાં આવતી હતી. કારણકે એ જયારે રેમ્પ પર આવતી બધી બાજુ રોશની ફેલાઈ જતી.

Sangeeta salman e1531148303957 સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીના આ રહસ્યો નહિ જાણતા હો આપ

સલમાન સાથે સંગીતા નું અફેર ભલે પછીથી શરુ થયું હોય. પરંતુ મોડેલિંગના દિવસોમાં બંને સાથે કામ કરી ચુક્યા હતા.

25celeb sangeeta bijlani e1531148338254 સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીના આ રહસ્યો નહિ જાણતા હો આપ

સંગીતા બિજલાની 1980માં મિસ ઇન્ડિયા બની. અહીંથી જ એમની કરિયરમાં મોટો ટર્નિંગ પોઇન્ટ આવ્યો. ત્યારબાદ એમણે મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં પણ ભાગ લીધો હતો.

sangeeta bijlani5 સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીના આ રહસ્યો નહિ જાણતા હો આપ

મિસ ઇન્ડિયા બન્યા બાદ સંગીતા બિજલાની પાસે ધડાધડ ફિલ્મોની ઓફર આવવા લાગી હતી. એમણે પોતાની ફિલ્મી કરિયરમાં 16-17 ફિલ્મો જ કરી હતી.

0005 e1531148449954 સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીના આ રહસ્યો નહિ જાણતા હો આપ

ફિલ્મોથી વધારે ચર્ચા સંગીતા બિજલાનીના અફેર ને લઈને થતી હતી. સંગીતાએ સલમાન સિવાય જેકી શ્રોફને પણ ડેટ કર્યા હતા.

sangeeta bijlani 230414 સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીના આ રહસ્યો નહિ જાણતા હો આપ

સંગીતા એ વર્ષ 2010માં ક્રિકેટર પતિ મોહમ્મદ અઝહરુદ્દીન ને છૂટાછેડા આપ્યા હતા.